Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દેશમાં અલ નીનો અને તેની અસર વિષે શું અહેવાલ બહાર આવ્યો? વાંચો

Mon, June 15 2026

દેશમાં  અલ નીનો મોંઘવારી વધારી,  ઉત્પાદકતા ઘટાડી શકે છે

દાળના ઉત્પાદનમાં મોટા  ઘટાડાનો ભય; બીઓબીના રિસર્ચમાં ચિંતાજનક હકીકતો; વરસાદ ખોરવાશે તો ફુગાવો ભારે પડી શકે છે

દેશમાં અલ નીનો  ચિંતા વધારશે અને મોંઘવારીથી લઈને જરૂરી ચીજોના ઉત્પાદનમાં પણ ભારે  અવરોધ આવી શકે છે. BOBના  રિસર્ચ થકી  ઇંધણના ઊંચા ભાવ અને હવામાન સંબંધિત અનિશ્ચિતતાઓ, ખાસ કરીને અલ નિનો, ખાદ્યપદાર્થોના ભાવને અસર  દેખાય છે. તેના કારણે ફુગાવાનું જોખમ વધી રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ખાદ્યપદાર્થોના ફુગાવાના કિસ્સામાં, ઇંધણના ઊંચા ભાવ અને માલભાડા (નૂર) ના ખર્ચમાં સંભવિત વધારાને કારણે નજીકના ભવિષ્યમાં ફુગાવો વધી શકે છે.

એક નવા અહેવાલ મુજબ, જૂન અને ઓગસ્ટ વચ્ચે અલ નીનો થવાની ૮૦ ટકા શક્યતા છે, અને ૯૦ ટકા શક્યતા છે કે તે ઓછામાં ઓછા નવેમ્બર સુધી ચાલુ રહેશે. જોકે, દેશના જળાશયોમાં પાણીનું સ્તર સામાન્ય સંગ્રહ કરતા વધારે છે.

સંભવિત નબળા ચોમાસા અને અલ નીનોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રાલયે શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરી છે. અધિકારીઓનો અંદાજ છે કે 2026-27માં કઠોળ અને તેલીબિયાં, ખાસ કરીને ઘઉં અને સોયાબીનના ઉત્પાદનમાં વર્ષ-દર-વર્ષ તીવ્ર ઘટાડો જોવા મળી શકે છે. અને લીધે ભાવમાં પણ વધારાનો ભય દેખાય છે.

આ પણ વાંચો: અયોધ્યામાં રામજન્મભૂમિ ડોનેશન ચોરી મામલામાં શું થયું ? જુઓ

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે અમારું માનવું છે કે મુખ્ય ફુગાવાના દરમાં વધારો થવાનું જોખમ વધશે કારણ કે માંગ સ્થિર રહે છે, પરંતુ કંપનીઓ ઇનપુટ ખર્ચમાં વધારાના બોજનો થોડો ભાગ ગ્રાહકો પર નાખી શકે છે. આગામી દિવસોમાં, ખાદ્યપદાર્થોના ઊંચા ભાવ સાથે સંકળાયેલ જોખમ પણ વધવાની શક્યતા છે.

જીવનજરૂરી ચીજોના ભાવ અને સપ્લાય અવરોધ સામાન્ય માનવીને નડી શકે છે

આમ સામાન્ય માનવી માટે  અને દેશના નબળા વર્ગના લોકો માટે આવનારા દિવસો પડકારજનક રહી શકે છે તેવી ચિંતા પણ અહેવાલમાં વ્યક્ત કરાઇ છે. જો અલ નીનો વધુ આક્રમક બને તો ભારત સહિત અન્ય  પાડોશી દેશો માટે  પણ તે  પડકારજનક બની શકે છે.  જીવનજરૂરી ચીજોના ભાવ અને તંગી સામે પણ લોકોએ લડવું પડે તેવો ભય દેખાય છે. ભાવ વધારો થઈ શકે  છે અને  તીવ્ર પણ બની શકે છે.

Tags:

AtmosphericImpactClimateChangeClimateCrisisClimateReportCountryImpactElNinoElNino2023ElNinoEffectsElNinoForecastEnvironmentalImpactGlobalWarmingNatureScienceReadTheReportScienceNewsStayInformedWeatherImpactWeatherNewsWeatherUpdate

Share Article

Other Articles

Previous

દેશના કેટલા રાજ્યોમાં આંધી તોફાન, કેટલા લોકોના મોત થયા ? વાંચો

Next

અયોધ્યામાં રામજન્મભૂમિ ડોનેશન ચોરી મામલામાં શું થયું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન
34 મિનિટutes પહેલા
વડોદરાની MSMEએ રચ્યો ઇતિહાસ: વપરાયેલા ઇંધણના સ્ટોરેજ માટે સ્વદેશી સોલ્યુશન બનાવનારી ગુજરાતી કંપની
2 કલાક પહેલા
દિલ્હી-NCRમાં કાળા વાદળોની ધમાલ: દિવસે રાતનો માહોલ, IMDએ રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
2 કલાક પહેલા
અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, 14 આકરી શરતો પર બની સહમતિ!
2 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

મવડીમાં કારખાનામાં કામ કરતાં યુવક સહીત 3ના હાર્ટ ફેઇલ
રાજકોટ
2 વર્ષ પહેલા
ટ્રમ્પને ફરી નવું સુરાતન ચડ્યું! ક્યુબા પર કબજાનો સંકેત આપ્યો, મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હું જે ઈચ્છું તે કરી શકું છું
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
અમેરિકન સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો : ટ્રમ્પના તમામ વૈશ્વિક ટેરિફ ગેરકાયદે જાહેર
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘The Girlfriend’નું ટીઝર થયું રીલીઝ : રૂમર્ડ બોયફ્રેન્ડ દેવેરાકોંડાએ કહી દિલની વાત, જાણો શું છે ખાસ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર