Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

MCX પર સોના-ચાંદીમાં ભારે કડાકો: સોનું 2500+ તૂટી 1.50 લાખ નીચે, ચાંદી 4500 થી વધુ ગગડી

Wed, June 10 2026

મિડલ ઈસ્ટમાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાના પગલે MCX પર સોના-ચાંદીના ભાવમાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો. સોનું અગાઉના 1,52,443 ના બંધ સામે 1,49,926 પર ખુલી 1,49,888 નો નીચો સ્તર બનાવી કુલ 2555 સુધી તૂટ્યું હતું, જોકે બાદમાં થોડી રિકવરી સાથે 1,50,118 આસપાસ ટ્રેડ થયું. બીજી તરફ ચાંદી 2,38,528 ના બંધ સામે 2,34,009 પર ખુલી એક ઝાટકે 4528 સુધી ગગડી 2,34,000 નો લો બનાવ્યો, અને પછી 1800 જેટલી રિકવરી સાથે 2,35,797 પર પહોંચી. નિષ્ણાતોના મતે આંતરરાષ્ટ્રીય તણાવ અને નફાખોરીને કારણે વેચવાલી વધી છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે નીચા ભાવે ખરીદીની તક પણ ઊભી કરી શકે છે.

Tags:

CommodityMarketEconomyWatchFinancialNewsGoldFallGoldPlungeGoldPriceGoldTradingInvestmentNewsInvestmentStrategiesMarketAnalysisMarketTrendsMarketUpdateMCXPreciousMetalsSilverFallSilverPlungeSilverPriceSilverTradingTradingNews

Share Article

Other Articles

Previous

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલમાં ઉછાળો, રૂપિયો ડૉલર સામે 26 પૈસા મજબૂત

Next

ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણીમાંથી સીરાજ અચાનક `આઉટ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ટીમ ઈન્ડિયાનું સંતુલન ડગમગ્યું : અફઘાન સામેની સિરીઝ પહેલા મોટો ઝટકો!”
36 મિનિટutes પહેલા
ગુજરાતમાં હાઈ-ઍલર્ટ: CMO, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્કવોડ દોડતી થઈ
2 કલાક પહેલા
કોકરોચ: અત્યારે તો પ્રજા માટે માત્ર મનોરંજન
3 કલાક પહેલા
જ્યારે AI પોતે AI બનાવવાનું શરૂ કરશે ત્યારે શું થશે?
3 કલાક પહેલા
Categories

નેશનલ

3067 Posts

Related Posts

‘હું તો બોલીશ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’ ડોક્યુમેન્ટરીનું તા.22એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભ પટેલના હસ્તે લોન્ચિંગ
Entertainment
6 મહિના પહેલા
બોક્સ ક્રિકેટ 400, સ્નૂકર 100 રૂપિયા…રાજકોટના KKV બ્રિજ નીચે ગેમઝોન ભાડે આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ, જાણો A TO Z માહિતી
ગુજરાત
1 વર્ષ પહેલા
ધોનીએ નાનપણના મીત્રની દુકાનનું સ્ટીકર બેટ પર લગાવ્યું
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ન્યુડ વિડીયો કોલ,સેલિબ્રિટીના ફોટા લાઇક કરવા અને ટાસ્ક પૂરા કરવા નામે પાંચ સાથે સાયબર ફ્રોડ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર