Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

જો તંત્ર નહીં જાગે તો રાજકોટમાં `દિલ્હીવાળી’ થતાં વાર નહીં લાગે !!

Fri, June 5 2026

રાજકોટમાં પણ સેલરની અંદર ધમધમતા હોટેલ-રેસ્ટોરન્ટ સહિતના ધંધાકીય એકમો

મોટી દૂર્ઘટના સર્જાય પછી જ જાગવા માટે ટેવાયેલી મહાનગરપાલિકા પાસે છાપ સુધારવાની તક

દિલ્હીના માલવિયાનગર વિસ્તારમાં આવેલી હોટેલમાં આગને કારણે ૨૧ લોકો ભુંજાઈ ગયા બાદ હજુ પણ અમુક લોકોની સ્થિતિ ગંભીર હોય મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાતી નથી. આ બિલ્ડિંગમાં સેલર, ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત પાંચ માળ હતા. સેલરમાં જ હોટેલ સંચાલક દ્વારા રસોડું તેમજ રૂમ ઉભા કરી દેવામાં આવ્યા હોય આગને કારણે અહીંથી નીકળવાનો રસ્તો જ મળ્યો ન્હોતો. આ ઘટનાએ ફરી દેશમાં ચાલતી ગેરરીતિઓની ઉજાગર કરી દીધી છે ત્યારે તેમાં રાજકોટ પણ બાકાત રહ્યું નથી. રાજકોટમાં આજની તારીખે અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કોમ્પલેક્સના સેલરમાં હોટેલ-રેસ્ટોરન્ટ સહિતના ધંધાકીય એકમો ધમધમી રહ્યા છે ત્યારે જો તંત્ર સમયસર જાગશે નહીં તો રાજકોટમાં પણ `દિલ્હીવાળી’ થતાં વાર લાગશે નહીં તેવો ભય શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે.  `વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં કાલાવડ રોડ, પેલેસ રોડ, કરણસિંહજી રોડ સહિતના વિસ્તારોમાં સેલરની અંદર રેસ્ટોરન્ટ તેમજ ફૂડ પાર્લર ધમધમી રહ્યાનું ધ્યાન પર આવ્યું હતું. આ જ રીતે સોની બજારમાં સેલરની જગ્યામાં ચાના થડા, પાનની કેબિનો પણ ધ્યાન ઉપર આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ સેલરનું કોમ્પલેક્સ હોય ત્યાં માત્રને માત્ર વાહન જ પાર્ક કરવાના હોય છે પરંતુ રાજકોટના અમુક કોમ્પલેક્સના સેલરમાં વાહન પાર્કિંગની જગ્યાએ રસોઈ બની રહી છે. એકંદરે મોટી દૂર્ઘટના સર્જાય પછી જ જાગવા માટે ટેવાયેલી મહાપાલિકા પાસે વ્હેલાસર જાગી પોતાની `લેટલતીફ’ની છાપ સુધારવાની તક છે સાથે સાથે મોટી દૂર્ઘટના બનતી પણ અટકાવી શકે તેમ છે પરંતુ તેના માટે `દાનત’ હોવી જરૂરી છે.  કાલાવડ રોડ, પેલેસ રોડ, કરણસિંહજી રોડ સહિતના લગભગ દરેક વિસ્તારોમાં સેલર કે જ્યાં વાહન પાર્ક થવા જોઇએ ત્યાં રસોઇ બની રહી છે

આ પણ વાંચો: ૮ વખત IVF ફેલ થયા પછી ૪૫ વર્ષની ઉંમરે સરોગસીથી જોડિયા બાળકોની માતા બની સંભાવના શેઠ

 સેલર માત્ર પાર્કિંગ માટે જ હોય છે,ધંધો ન કરી શકાય: ડે.ચીફ ફાયર ઓફિસર

આ અંગે ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાનો સંપર્ક કરાતાં તેમણે જણાવ્યું હતું કે સેલર માત્ર પાર્કિંગ માટે જ હોય છે ત્યાં રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ ધંધો કરી શકાતો નથી. ફાયર વિભાગના ૩૫ જવાનોની પ્રિવેન્ટીવ ટીમ આ પ્રકારના કોમ્પલેક્સનું ચેકિંગ કરે છે અને ત્યાં ફાયર સેફ્ટીના સાધન ન હોય તો નોટિસ આપી સાત દિવસ બાદ ફરી ચેકિંગ કરે છે. જો કે સેલરનો હેતુફેર કરી ધંધો શરૂ કરી દેવામાં આવ્યો હોય તો તે બંધ કરાવવાની જવાબદારી ટાઉન પ્લાનિંગ વિભાગની છે.

Tags:

CityAwarenessCityChallengesCityTransformationCivicEngagementCommunityActionDelhiwaliFutureOfCitiesInfrastructureLocalVoicesMakeAChangeProgressForRajkotrajkotRajkotDiariesSmartCitySocialChangeUrbanDevelopmentUrbanIssuesVoiceOfThePeopleWakeUpSystem

Share Article

Other Articles

Previous

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે: નવા લોકેશન માટે સરકાર પાસે ગ્રાન્ટ મંગાઈ

Next

રેપો રેટ સતત ત્રીજી વખત 5.25% પર યથાવત, લોનધારકોને રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમદાવાદ: નરોડા GIDCમાં કંપનીના રિએક્ટર વેસલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, અફરાતફરી
21 મિનિટutes પહેલા
પુતિને ભારતને આપી સૌથી શક્તિશાળી ઓફર, ચીન-પાક. સહિત અમેરિકાની ચિંતા વધી
43 મિનિટutes પહેલા
રસ્તે પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગ ફી વસૂલવા વિચારણા
1 કલાક પહેલા
તાનિયા માણેકની `સુવર્ણ’ સિધ્ધિ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3045 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિનાને પારિવારિક બાબતો કરી શકે છે હેરાન, મહત્વના કાર્યો અધૂરા રહેશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
ભાજપને સુપ્રીમ કોર્ટથી શું લાગ્યો ઝટકો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ખેડૂતો રાતે પાણીએ રોવે છે ને સરકાર મૌન : લલીત કગથરા
રાજકોટ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકનાં કાલારામ મંદિરમાં કેવી રીતે કરી સફાઈ…જુઓ વિડીયો
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર