Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું

Mon, April 6 2026

રાજ્યના દરેક તાલુકામાં એક પેટ્રોલ પંપ પરથી કેરોસીનનું વેંચાણ થશે: પરિવાર દીઠ ૫ લીટર અને સંસ્થાને ૨૫ લીટર કેરોસીન મળશે

મિડલ ઈસ્ટમાં છેલ્લા દોઢ માસથી અમેરિકા અને ઈરાન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે જેની સીધી અસર ઇંધણ પર જોવા મળી રહી છે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસનો પુરતો સ્ટોક હોવાનું સરકાર દ્વારા અવારનવાર જાહેર કરવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રામિણ વિસ્તારમાં એલપીજી રાંધણ ગેસના બાટલાની ભારે અછત જોવા મળી રહી છે જેના પગલે સરકારે ફરી ઘાસલેટનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને દરેક તાલુકા મથકે એક પેટ્રોલ પંપ પરથી કેરોસીનનું વેચાણ શરૂ કરવામાં આવશે એટલું જ નહીં સરકારે કેરોસીનનું ભાવ બાંધણુ પણ જાહેર કરી દીધું છે.
અખાતી દેશમાં ચાલી રહેલા યુધ્ધના કારણે ભારતમાં ગ્રામિણ વિસ્તારમાં એલપીજી ગેસની ભારે અચત જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે ફરી કેરોસીનનું વેચાણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.ગુજરાતના બરોડા અને પાણીપુર ખાતે કેરોસીનના જથ્થાના સંગ્રહ માટે બે સ્ટોરેજ ડેપો શરૂ કરવામાં આવ્યા છે જ્યાંથી રાજ્યના દેક તાલુકા મથકે એક પેટ્રોલ પંપ પર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે જેના માટે દરેક જિલ્લા મથકે ૯૨૦૦૦ લીટર કેરોસીનની ઓનલાઈન માંગણી મળ્યેથી તાકિદે કેરોસીનનું વિતરણ શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકારે કેરોસીનના વિતરણ માટે આયોજન કર્યું છે તેમાં ગ્રામિણ વિસ્તારમાં પરિવાર દીઠ ૫ લીટર કેરોસીન ફાળવવામાં આવશે. જ્યારે સંસ્થાને ૨૫ લીટર કેરોસીનનો જથ્થો પુરો પાડવામાં આવશે. રાજ્ય સરકારે કેરોસીનના ભાવ પણ નક્કી કર્યા છે જેમાં ટ્રાન્સપોર્ટ અને બીજા ખર્ચને ધ્યાને લઈને પ્રતિ લીટર ૬૧.૪૦થી લઈને ૬૬.૧૪ રૂપિયે કેરોસીનનું વેચાણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ ૧૪૫૨ કિલો લીટર કેરોસીનનો જથ્થો ફાળવ્યો છે. જ્યારે રાજ્ય સરકારે તમામ જિલ્લા મથકે ૩૬ કિલો લીટર કેરોસીનની ફાળવણી કરી છે. કેરોસીન ફાળવણી માટેની અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશે જેની વેબસાઈટ પણ કાર્યરત કરી દેવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

દુબઈમાં બે સહેલીએ પતિના `ધંધા’ અંગે વાત કરી’ને ઘડાયો અપહરણનો પ્લાન !

Next

અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમારી હાલત જંગલેશ્વરમાં રહેતા લોકો જેવી, આ વખતે મત માંગવા કોઇ આવતાં જ નહીં
4 કલાક પહેલા
ગોંડલની બે ગેંગ સામે ગુજસીટોક
4 કલાક પહેલા
રાજકોટ-જામનગર હાઇ-વે પરથી રૂા.૧.૩૯ કરોડનો દારૂ ઝડપાયો
5 કલાક પહેલા
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સિક્કિમ વિધાનસભાની ચુંટણીમાં કોને સત્તા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મોસ્કો પર આતંકી હુમલો થવાની અમેરિકાની ચેતવણી
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
વિશ્વમાં નિષ્પક્ષ વ્યવસ્થા જરૂરી, કોઈ એક કે બે દેશની જ બોલબાલા ન હોવી જોઈએ, ટ્રમ્પની ટેરીફ વધારવાની ધમકી બાદ વિદેશ મંત્રી જયશંકરે આપી પ્રતિક્રિયા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
કોરોનાના નવા વેરિએન્ટ JN.1નો હાહાકાર ! ગુજરાતમાં સૌથી વધુ 36 કેસ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર