Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

હું પત્રકાર છું… કહી ગોંડલમાં મજૂર પાસેથી 10 હજારનો તોડ કર્યો: પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું

Mon, March 23 2026

રાજકોટ શહેર-જિલ્લામાં બોગસ, તોડબાજ, હપ્તાબાજ પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તે પ્રકારે એક બાદ એક ફરિયાદ નોંધાઈ રહ્યું છે. ડૉક્ટરને બ્લેકમેઈલ કરી 25 લાખની ખંડણી માંગવાનો આઠ પત્રકાર સહિત 12 લોકો સામે ગુનો નોંધાયાનું હજુ તાજુ જ છે ત્યાં હવે ગોંડલમાં `હું પત્રકાર છું’ કહી મજૂર પાસેથી 10,000નો તોડ કરી લેવામાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ અંગે ગોંડલના ભગવતપરા ગેઈટવાળી શેરીમાં રહેતા અને મજૂરીકામ કરતા રાહુલ કિશોરભાઈ ચૌહાણે ગોંડલ સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 20 જાન્યુઆરીએ રાત્રે દસેક વાગ્યે તેના મિત્ર ધર્મેશ ચંદુભાઈ પરમાર માર્કેટિંગ યાર્ડમાં બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ધર્મેશ દારૂ પીધો હોવાથી બન્નેને પોલીસ મથકે લઈ જવાયા હતા. રાહુલે દારૂ પીધો ન હોવાથી તેના સામે ગુનો દાખલ ન્હોતો કર્યો જ્યારે ધર્મેશ સામે ગુનો દાખલ કરી લોકઅપમાં ધકેલી દેવાયો હતો.

આ વેળાએ ધવલ ઉર્ફે ડી.કે.જેન્તીભાઈ રાણપરિયા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં જ હાજર હતો તેણે રાહુલ પાસે આવીને પોતાને પત્રકાર ગણાવ્યો હતો અને વાતચીત કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે તે પોતે પત્રકાર છે સાથે સાથે તેના મિત્રો સોશિયલ મીડિયામાં પત્રકાર છે તેમને સવારે છાપામાં તેમજ સોશિયલ મીડિયામાં તારી વિગત આપી બન્ને મિત્રોને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. જો રૂપિયાનો વહીવટ કરશે તો સોશિયલ મીડિયામાં નહીં આપે અને પોલીસને ભલામણ કરી મિત્રશ્રે પણ જામીન ઉપર છોડાવી દેશે તેમ કહી દસ હજાર રૂપિયા ગૂગલ-પે મારફતે લઈ લીધા હતા.

આ પણ વાંચો: એ નાનીયા ઉભો રહે, હું આવું છું…! રાજકોટમાં પુત્રની વિદાય માતા સહન ન કરી શક્યા, અંતિમ યાત્રા સમયે જ બેભાન થયા બાદ મોત

જો કે પોલીસ દ્વારા ધર્મેશ પરમારને જામીન ન આપતાં રાહુલે ધવલ ઉર્ફે ડી.કે. કે જે પોતાને પત્રકાર ગણાવે છે તેની પાસેથી પૈસા માંગતા પરત આપવાની જગ્યાએ એવી ધમકી આપી હતી કે પૈસા માંગ્યા તો ઉપર મોટા પોલીસ અધિકારીઓને જાણ કરી તને પણ ફિટ કરાવી દઈશ સાથે સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

સેન્સેક્સ 1836 પોઈન્ટ અને નિફ્ટી 601 પોઈન્ટ તૂટીને બંધ : રોકાણકારોનાં 11 લાખ કરોડ ધોવાયા

Next

એ નાનીયા ઉભો રહે, હું આવું છું…! રાજકોટમાં પુત્રની વિદાય માતા સહન ન કરી શક્યા, અંતિમ યાત્રા સમયે જ બેભાન થયા બાદ મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી
18 મિનિટutes પહેલા
કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા
43 મિનિટutes પહેલા
ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”
1 કલાક પહેલા
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: વધુ 2 ભારતીય જહાજોએ હોર્મુઝ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો, ઇરાને ઓળખ કરીને પરમીશન આપી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3010 Posts

Related Posts

પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતને લાગી શકે છે મોટો ઝટકો : આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ,ટીમ ઈન્ડિયા ટેન્શનમાં
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
એસબીઆઇએ સુપ્રીમ કોર્ટને શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રોહિત શર્મા બાદ હવે કોહલીએ હાર્દિકનો હુરિયો’ બંધ કરાવ્યો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
દેશમાં ક્યાં પડ્યો વરસાદ અને ક્યાં હજુ ભારે વરસાદની આગાહી ? વાંચો
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર