Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

પાકિસ્તાની સ્પીનરને ખરીદવા પર કાવ્યા મારન વિવાદમાં ફસાઇ: SRHના બોયકોટની માંગ, જુઓ શું કહ્યું BCCIએ

Fri, March 13 2026

લંડનમાં ‘ઘ હન્ડ્રેડ’ની પહેલી પુરુષ ખેલાડીઓની હરાજી બાદ મોટો વિવાદ શરૂ થઈ ગયો છે. પાકિસ્તાની સ્પીનર અબરાર અહમદને કાવ્યા મારનની માલિકીવાળી ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ લીડસે ખરીદ કરતાં જ સોશિયલ મીડિયા ઉપર ભારતીય ચાહકોના ગુસ્સાનો પાર રહ્યો નથી. આ ફ્રેન્ચાઈઝીની કમાન ઉદ્યોગપતિ કલાનિધિ મારનના સન ગ્રુપના હાથમાં છે અને ટીમની સીઈઓ તેમની પુત્રી કાવ્યા મારન છે. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ પણ કાવ્યા જ છે. પાકિસ્તાની ખેલાડીને ખરીદવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર કાવ્યા મારનની જોરદાર ટીકા થઈ રહી છે.

પાકિસ્તાનના લેગ સ્પિનર અબરાર અહમદની મુળ કિંમત 92.5 લાખ રૂપિયા હતી પરંતુ હરાજીમાં તેને ખરીદવા માટે સનરાઈઝર્સ લીડસ અને ટ્રેન્ટ રોકેટ્સ વચ્ચે લાંબી હરિફાઈ ચાલી હતી. અંતમાં સનરાઈઝર્સે 2.34 કરોડ રૂપિયામાં અબરારને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. અબરાર અહમદ આ પ્રકારે કોઈ ભારતીય માલિકીવાળી ટીમ માટે ઘ હન્ડ્રેડમાં રમનારો પ્રથમ પાકિસ્તાની ખેલાડી પણ બન્યો છે.

વિવાદ વચ્ચે ટીમના હેડ કોચ ડેનિયલ વિટોરીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. તેણે જણાવ્યું કે ટીમની પહેલી પસંદ ઈંગ્લેન્ડનો સ્ટાર સ્પિનર આદિલ રશિદ હતો પરંતુ હરાજીમાં તેને સાઉદર્ન બ્રેવે ખરીદી લીધો હતો. આ પછી ટીમે વિદેશી સ્પીનરના વિકલ્પ ચકાસતાં અબરાર અહેમદને સામેલ કરાયો હતો. ટીમની રણનીતિ પ્રમાણે એક મુખ્ય સ્પિનરને ટીમમાં લેવાનો જ હતો. ટીમ પાસે 4થી 5 વિકલ્પ હતા જેમાં બાંગ્લાદેશનો રિશાદ હુસેન, પાકિસ્તાનનો ઉસ્માન તારીખ, અબરાર અહેમદ સહિતના સામેલ હતા.

BCCIએ કહ્યું, આ અમારું અધિકારક્ષેત્ર નથી

વિવાદ વધ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે આ મામલો ક્રિકેટ બોર્ડના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. આ વિદેશી લીગનો મામલો છે અને લીગનો નિર્ણય તેના સંચાલકોએ જ લેવાનો હોય છે નહીં કે BCCIએ.

2008 થી પાકિસ્તાની ખેલાડીઓ IPLમાં રમ્યા નથી

નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે, 2008 થી કોઈ સક્રિય પાકિસ્તાની ખેલાડી IPL માં રમ્યો નથી. જોકે, પાકિસ્તાની ખેલાડીઓ વિશ્વભરની અન્ય T20 લીગમાં રમવાનું ચાલુ રાખ્યું છે, જેમાં IPL ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલી ઘણી ટીમોમાં ભાગ લીધો છે.

Share Article

Other Articles

Previous

કચ્છના ગાંધીધામમાં ગેસ રિફિલીંગનું કારસ્તાન ઝડપાયું: 30 કૉમર્શિયલ ગેસના બાટલા સાથે દુકાનદારની પોલીસે કરી અટકાયત

Next

ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
“મહિલાઓને કોઈ નોકરી પર રાખશે નહીં…” માસિક ધર્મની રજા ફરજિયાત કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું-કરિયર પર અસર પડશે
1 કલાક પહેલા
ઈરાન ગમે તે ઘડીએ કરશે સરેન્ડર: G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, જો કે ઈરાન તો યુદ્ધ વધુ તીવ્ર કરવાના મૂડમાં
1 કલાક પહેલા
સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવેલ પત્ની પર એસિડ એટેક કરી પતિનો આપઘાતનો પ્રયાસ, બંનેને સારવાર માટે ખસેડાયા
2 કલાક પહેલા
શેરબજારમાં યુદ્ધની અસર: સેન્સેક્સમાં મોટો કડાકો, 1470 પોઈન્ટ તૂટીને બંધ, રોકાણકારોના વધુ 10 લાખ કરોડ ધોવાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2986 Posts

Related Posts

મને ‘મામુ’ બનાવવાનું બંધ કરો ! RMC કમિશનર તુષાર સુમેરા વોર્ડ ઓફિસરો પર ભડકયા
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
જામનગર : વિધાર્થીઓ અંદર હતા અને સ્કુલમાં લાગી આગ, શાળા સંચાલકોમાં દોડધામ  
ગુજરાત
2 વર્ષ પહેલા
હરિયાણામાં કોંગ્રેસને મોટો ફટકો ; ધારાસભ્ય કિરણ ચૌધરી આવતીકાલે ભાજપમાં જોડાશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આવતીકાલે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત : ભાવનગરમાં કરશે ભવ્ય રોડ શો,રૂ.1292 કરોડના સોલાર પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર