Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

નિવૃત્ત શિક્ષકને ‘હનીટ્રેપ’નો શિકાર બનાવનાર 3 પકડાયા, રાજકોટની હોટેલમાં લઇ જઇ યુવતીએ પરાણે શરીર સંબંધ બંધાવ્યો, વિડીયો ઉતારી 12 લાખ પડાવ્યા

Fri, March 13 2026


બોટાદમાં આવેલી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા વૃદ્ધને ‘હનીટ્રેપ’માં ફસાવી 12 લાખ રૂપિયા પડાવી લેનાર 3 લોકોને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. સ્કૂલના જ કાર્યક્રમમાં ભેગા થયા બાદ આ સંપૂર્ણ ‘ખેલ’ શરૂ થયો હતો અને વૃદ્ધને બ્લેકમેઈલિંગ કરી પૈસા માંગવામાં આવતાં આખરે કંટાળી જઈને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે 59 વર્ષીય ફરિયાદીએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે સ્કૂલના જ કાર્યક્રમમાં પાયલ ભાવિનભાઈ પટેલ નામની યુવતીનો પરિચય કાર્યક્રમના આયોજક થકી થયો હતો. પાયલ જમીન-મકાનનું કામકાજ કરતી હોય ફરિયાદીને પણ જમીન લેવાની હોય તેમણે પાયલને વાત કરી હતી. આ પછી પાયલે રાજકોટમાં જમીન જોવા જવાનું કહી વૃદ્ધને અમદાવાદ બોલાવ્યા હતા. અહીંથી વૃદ્ધની ગાડીમાં પાયલ અને તેની સાથે 1 યુવતી સહિત 3 લોકો બસ સ્ટેન્ડ પાછળ આવેલી એલેક્સા હોટેલમાં ઉતર્યા હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રૂમમાં ગયા બાદ પાયલ પોતે જમીન વેચનાર પાર્ટીને બોલાવવા જાય છે તેમ કહી બહાર નીકળી ગઈ હતી અને થોડી જ વારમાં રૂમમાં એક અન્ય યુવતી આવી હતી. આ સમયે પાયલ અને વૃદ્ધ સાથે આવનારી યુવતી તેમજ બહારથી આવેલી યુવતીએ કપડાં કાઢી વૃદ્ધ સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી ફોટા પાડી લીધા હતા. આ પછી દુષ્કર્મનો કેસ કરવાની ધમકી આપવાનું શરૂ કરતાં વૃદ્ધ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ પાયલ પણ આવી ગઈ હતી અને તે વૃદ્ધને ત્યાંથી બહાર લઈ ગઈ હતી. આ પછી પૈસા માંગવાનો ખેલ શરૂ કરી શરૂઆતમાં 80 લાખ રૂપિયા માંગ્યા હતા. વાતચીતના અંતે 15 લાખ રૂપિયા સુધી તમામ આવી ગયા હતા જેમાંથી વૃદ્ધ પાસે 12 લાખ રૂપિયા જ પડ્યા હોય તેમણે પાયલને આરટીજીએસ મારફતે મોકલી આપ્યા હતા.

આ પછી પણ વૃદ્ધ પાસે પૈસાની માંગણી કર્યે રાખતાં આખરે તેમણે મિત્રોની મદદથી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં જ ક્રાઈમ બ્રાન્ચે પાયલ ભાવિનભાઈ પટેલ (રહે. ગાંધીનગર), તેની સહેલી તેજલ દીપકભાઈ ટીંડાણી (રહે. મોરબી રોડ, રાજકોટ) અને તેના મિત્ર નિલેશ મૈયાભાઈ જુંજા (રહે. પદ્યધરી)ને દબોચી લીધો. તપાસમાં ખુલ્યા પ્રમાણે તેજલ રાજકોટમાં જ રહીને કેટરિંગનું કામ કરતી હોવાનું અને નિલેશ સાથે પરિચયમાં હોવાનું ખુલ્યું હતું. જ્યારે અંજલિ સોલંકી નામની યુવતી હજુ ફરાર હોય તેને પકડવા દોડધામ ચાલી રહી છે.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ફરી વિવાદમાં ફસાયા: રાષ્ટ્રીય ધ્વજ પહેરી ગર્લફ્રેન્ડ મહિકા સાથે કરેલી હરકત બદલ નોંધાઈ વધુ એક ફરિયાદ, જાણો શું છે મામલો

પાયલે અંકલેશ્વરમાં જ હનીટ્રેપ કરી પૈસા પડાવ્યા’તા

પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે આ ગુનાની મુખ્ય સૂત્રધાર પાયલ પટેલે અગાઉ 2025માં અંકલેશ્વરમાં આ જ મોડેસ ઓપરેન્ડીથી હનીટ્રેપ કરી પૈસા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જ્યારે તેજલ વિરુદ્ધ પણ 2016માં યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટની સયાજી હોટેલની બાજુમાં 45 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની પહેલી ફૂડ લેબોરેટરી બનશે: ખાણીપીણીમાં ભેળસેળ ઝડપથી પકડાઇ જશે

Next

હાર્દિક પંડ્યા ફરી વિવાદમાં ફસાયા: રાષ્ટ્રીય ધ્વજ પહેરી ગર્લફ્રેન્ડ મહિકા સાથે કરેલી હરકત બદલ નોંધાઈ વધુ એક ફરિયાદ, જાણો શું છે મામલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
શેરબજારમાં યુદ્ધની અસર: સેન્સેક્સમાં મોટો કડાકો, 1470 પોઈન્ટ તૂટીને બંધ, રોકાણકારોના વધુ 10 લાખ કરોડ ધોવાયા
10 મિનિટutes પહેલા
કચ્છના ગાંધીધામમાં ગેસ રિફિલીંગનું કારસ્તાન ઝડપાયું: 30 કૉમર્શિયલ ગેસના બાટલા સાથે દુકાનદારની પોલીસે કરી અટકાયત
45 મિનિટutes પહેલા
પાકિસ્તાની સ્પીનરને ખરીદવા પર કાવ્યા મારન વિવાદમાં ફસાઇ: SRHના બોયકોટની માંગ, જુઓ શું કહ્યું BCCIએ
1 કલાક પહેલા
ઈરાન ગમે ત્યારે સરન્ડર કરશે : G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2984 Posts

Related Posts

અટલ સરોવરે રાજકોટને કર્યું ઘેલું: બે દિ’માં ૧૫,૦૦૦થી વધુ ઉમટ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
ઉડતા રાજકોટ ! હવે ગાંજાનું વાવેતર શોધવા ડ્રોન ઉડશે, ડ્રગ્સના દૂષણને રોકવા ખેતીવાડી વિભાગ-પોલીસને કલેકટરે આપી સૂચના 
ક્રાઇમ
12 મહિના પહેલા
રાજ્યમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ તો ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં સિનિયર સિટીઝન-દિવ્યાંગ-થેલેસેમિક દર્દીઓને ફ્રીમાં સિટી બસની મુસાફરી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર