Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

રાજઘાટ પર એક મિનિટનું મૌન પાળી જી-20ના નેતાઓએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

Sun, September 10 2023

જી-20 સમિટમાં ભાગ લેવા આવેલા નેતાઓ રવિવારે સવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના આગમન પહેલા જ રાજઘાટ પર હાજર હતા. તેમણે તમામ નેતાઓને ખાદીની શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.

રાજઘાટ ઉપર પહોચેલા નેતાઓમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક ,ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ, એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ માસાત્સુગુ આસાકાવા, આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલિના જ્યોર્જિવાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત યુનાઈટેડ મેક્સિકન સ્ટેટ્સના ઈકોનોમી મિનિસ્ટર રાક્વેલ બ્યુનોસ્ટ્રો સાંચેઝ દિલ્હીના રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા અને પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.સ્પેનના ઉપરાષ્ટ્રપતિ નાદિયા કેલ્વિનો, સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ, નેધરલેન્ડના વડા પ્રધાન માર્ક રુટ્ટે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને અન્ય ઘણા નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા.

Share Article

Other Articles

Previous

મોરોક્કો ભૂકંપ મૃત્યુઆંક 2000

Next

રશિયાએ ઘોષણાપત્રને સંતુલિત ગણાવ્યું છેલ્લી ઘડી સુધી મથામણ ચાલ્યા બાદ અંતે સમાધાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
2 કલાક પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
2 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
3 કલાક પહેલા
અમેરિકાના ઓહિયોમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ પર ઈંટો વડે હુમલો: બારીના કાચ તૂટ્યા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

રાજકોટ-પોરબંદરહાઈવેપરથી રૂ.5.37 લાખનું બાયોડીઝલ પકડાયું
રાજકોટ
3 વર્ષ પહેલા
’48 કલાકમાં રાજીનામું આપો નહીં તો આંદોલન’: CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ CJPનું આક્રમક વલણ, દેશવ્યાપી વિરોધની ચીમકી
ગુજરાત
1 સપ્તાહ પહેલા
“મેં અનેક દુષ્કર્મ પીડિત છોકરીઓ,મહિલાઓના શબોનો નિકાલ કર્યો છે.” મંદિરના ભૂતપૂર્વ સફાઈ કામદારની કબુલાતથી હડકંપ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
37 વર્ષ પહેલા પણ અમદાવાદમાં થયું’તું પ્લેન ક્રેશ : 133 લોકોનો ભોગ લેનાર એ દુર્ઘટનામાં શું થયું હતું? વાંચો સમગ્ર ઘટના
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર