Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક

Sat, March 7 2026

રવિવારે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમ વિશ્વના નંબર વન બોલર વરુણ ચક્રવર્તીને પડતો મુકે તેવી શક્યતા રહેલી છે. ટૂર્નામેન્ટના સુપર-8 રાઉન્ડ બાદ તેના ફોર્મમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઈનલ મેચમાં જેકબ બેથેલે વરુણ ચક્રવર્તીને જ નિશાન બનાવ્યો હતો.

વરુણે આ મેચમાં ચાર ઓવરમાં 64 રન આપી માત્ર એક વિકેટ ખેડવી હતી. જો કે અક્ષર પટેલે વરુણ ચક્રવર્તી સાથે વાતચીત કરી એ વાત પર જોર આપ્યું કે જ્યારે સ્થિતિ અનુકુળ ન હોય ત્યારે પણ રણનીતિ ઉપર ટકી રહેવું કેટલુ મહત્ત્વપૂર્ણ હોય છે. જો કે તેનું ફોર્મ જોતાં ટીમ ઈન્ડિયા વરુણના સ્થાને કુલદીપને તક આપે તેવી શક્યતા પણ રહેલી છે.

આ પણ વાંચો :ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ ‘અનલક્કી’! 2023માં ભારત આ જ ગ્રાઉન્ડ પર વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ હારી’તી

 ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ‘અજેય’
સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ટી-20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતનો સામનો હવે આવતીકાલે રવિવારે ન્યુઝીલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર થશે. જો કે ભારત માટે ન્યુઝીલેન્ડ સામે જીતવું ખૂબ જ કપરું બની રહે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

ટી-20 વર્લ્ડકપ-2026માં ભારતનો પહેલીવાર ન્યુઝીલેન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થવાનો છે. આ બન્ને ગ્રુપ સ્ટેજ કે સુપર-8માં ટકરાઈ નહોતી આવી એટલે મેચ રોમાંચક બનવાની પૂરેપૂરી શક્યતા છે.

ટી-20 વર્લ્ડકપમાં પણ બન્ને ટીમ વચ્ચેના રેકોર્ડ જોઈને ભારતીય ક્રિકેટરસિકોના ધબકારા વધી જશે. ભારત અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપના ઇતિહાસમાં ન્યુઝીલેન્ડ સામે ક્યારેય જીતી શક્યું નથી.

આ પણ વાંચો :કર્ણાટક સરકારની પહેલ: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ! સ્ક્રીનના અતિરેક ઉપયોગને અટકાવવા લેવાયો નિર્ણય

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં છેલ્લે 2021માં ટક્કર થઈ હતી જેમાં ન્યુઝીલેન્ડ 8 વિકેટે જીત્યું હતું. વર્લ્ડકપમાં અત્યાર સુધી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 3 વખત મુકાબલો થયો છે અને 3ેય વખત ન્યુઝીલેન્ડ જ જીત્યું છે.

પહેલીવાર બન્ને 2007માં આમને-સામને હતા. ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડે ભારતને 10 રને હરાવ્યું હતું પરંતુ એ વર્લ્ડકપમાં ચેમ્પિયન ભારત બન્યું હતું.

આ પછી 2016ના ટી-20 વર્લ્ડકપમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભારત 47 રને હાર્યું હતું. ત્રીજી અને છેલ્લીવાર 2021ના ટી-20 વર્લ્ડકપમાં મેચ રમાઈ હતી જેમાં ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી.

Share Article

Other Articles

Previous

સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ

Next

ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ ‘અનલક્કી’! 2023માં ભારત આ જ ગ્રાઉન્ડ પર વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ હારી’તી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
3 મિનિટutes પહેલા
ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છો? હવે નાની રકમની છેતરપિંડીમાં પણ વળતર મળશે,જાણો RBIના નવા નિયમનો પ્રસ્તાવ વિશે
22 મિનિટutes પહેલા
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
1 કલાક પહેલા
IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2965 Posts

Related Posts

ફિલ્મ Sector 36નું ટ્રેલર રીલીઝ : વિક્રાંત મેસ્સીના ખૂંખાર અંદાજથી તમારા હોંશ ઊડી જશે
Entertainment
2 વર્ષ પહેલા
મહાકુંભમાં નાસભાગ થયા બાદ યોગી સરકાર એક્શનમાં : VVIP પાસ રદ, સીમા પર નાકાબંધી, વન-વેનો અમલ કરાશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રેન હાઇજેક કરનાર તમામ 33 લડાકુને પતાવીને બધા જ બંધકોને મુક્ત કરાવી લીધાનો પાકિસ્તાનની સેનાનો દાવો
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
અજમેરમાં 100 યુવતીઓ સાથે સામૂહિક દુષ્કર્મ કેસના 6 દોષિતોને આજીવન કેદની સજા, 32 વર્ષ બાદ મળ્યો ન્યાય
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર