Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી

Thu, March 5 2026

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા વિશ્વના અનેક દેશો ઉપર ઇંધણનો પુરવઠો ખોરવાઈ જવાનું જોખમ ઉભું થયુ છે. આ માર્ગેથી ભારતના પણ ઓઈલ ટેન્કર પસાર થાય છે ત્યારે આવી સ્થિતિમાં રશિયાએ ભારત સાથેની દોસ્તી નિભાવી છે. અને જાહેરાત કરી છે કે, જો ભારતને તેલ અને ગેસના પુરવઠાની અછતનો સામનો કરવો પડશે તો રશિયા આ પુરવઠો પૂરો પાડશે.

ભૂતકાળમાં અનેક વખત રશિયા ભારત માટે મદદરૂપ ભાગીદાર સાબિત થયું છે. ગયા વર્ષે નવી દિલ્હીની મુલાકાત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ભારતને સતત ઉર્જા પુરવઠાની ખાતરી આપી હતી.ધ મિન્ટના એક અહેવાલ મુજબ, રશિયન ફેડરેશન દૂતાવાસના એક અધિકારી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર છીએ.”

રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે એમ પણ જણાવ્યું હતું કે રશિયાએ હંમેશા ભારત માટે તેલનો પુરવઠો ખુલ્લો રાખ્યો છે.ઉર્જા પુરવઠામાં વિક્ષેપ હોવા છતાં, રશિયા ભારતની માંગને પૂર્ણ કરવાનું ચાલુ રાખશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કતાર એનર્જીએ 2 માર્ચ સુધી LNG (પ્રવાહી કુદરતી ગેસ) અને સંબંધિત સામગ્રીનો પુરવઠો સ્થગિત કરી દીધો છે.

આ પણ વાંચો :Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો

ભારતને મળતો ઇંધણનો પુરવઠો જોખમમાં છે : રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીની કરી ટીકા

અમેરિકા અને ઇઝરાયલના ઇરાન સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યુ છે કે, આ યુદ્ધને લીધે ભારતને મળતા ઇંધણના પુરવઠા ઉપર જોખમ છે અને વડાપ્રધાન મોદીએ કોઈ ટિપ્પણી કરી નથી.

રાહુલે આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લખ્યું, “દુનિયા અસ્થિર તબક્કામાં પ્રવેશી ગઈ છે. એક તોફાન આવી રહ્યું છે. ભારતનો તેલ પુરવઠો જોખમમાં છે.” આનું કારણ એ છે કે આપણી આયાત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. LPG અને LNG માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે. ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધ આપણા પડોશમાં પહોંચી ગયું છે. હિંદ મહાસાગરમાં એક ઈરાની યુદ્ધ જહાજને તોડી પાડવામાં આવ્યું હતું. છતાં, વડા પ્રધાન મોદીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આવા સમયે, આપણને સ્થિર નેતૃત્વની જરૂર છે. તેનાથી વિપરીત, ભારતના વડા પ્રધાન એવા છે જે સમાધાન કરી રહ્યા છે અને તેમણે આપણી વ્યૂહાત્મક સ્વાયત્તતાનો ત્યાગ કર્યો છે.”

Share Article

Other Articles

Previous

ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ

Next

Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રૈયાધાર પીપીપી યોજના એટલે પૈસા બનાવવાનું કારખાનું !
રાજકોટ
2 વર્ષ પહેલા
કટ્ટરવાદીઓએ સંવાદિતાના સંગીતનું ગળું ઘોંટયું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં 57 દિવસમાં બીજીવાર વડાપ્રધાનના પોસ્ટર પર સ્યાહી ફેંકાઈ: આરોપી પકડાતો જ નથી!
ગુજરાત
4 મહિના પહેલા
ગોવા અગ્નિકાંડ બાદ ભાગેલા આરોપીઓ લૂથરા બ્રધર્સ થાઇલેન્ડથી પકડાયા
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર