Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ફ્લેટમાં જબરદસ્તી…સુપરહિટ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ના ડિરેક્ટર મુશ્કેલીમાં: ચિદમ્બરમ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ

Mon, March 2 2026

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે, જેને મનોરંજન જગતમાં હલચલ મચાવી દીધી છે. સુપરહિટ ફિલ્મ મંજુમ્મેલ બોયઝના ડિરેક્ટર ચિદંબરમ કાનૂની વિવાદમાં ફસાયા છે. એક યુવા મહિલાની ફરિયાદના આધારે તેમના સામે યૌન ઉત્પીડનનો કેસ નોંધાયો છે. આરોપ છે કે ડિરેક્ટરે મહિલાના ફ્લેટમાં જબરદસ્તી પ્રવેશ કર્યો અને ખરાબ વર્તન કર્યું.

મીડયા રિપોર્ટ મુજબ આ મામલો વર્ષ 2022નો છે. ફરિયાદી મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો કે ચિદંબરમ તેની પરવાનગી વગર ઘરમાં ઘુસી આવ્યા અને ખોટી નીયતથી દુર્વ્યવહાર કર્યો. મહિલાના જણાવ્યા મુજબ ઘટના એર્નાકુલમના એલામકુલમ વિસ્તારમાં આવેલ તેના ફ્લેટમાં બની હતી.

એર્નાકુલમ સાઉથ પોલીસે મહિલાના સત્તાવાર નિવેદનના આધારે FIR નોંધાવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ફરિયાદમાં ઘટનાથી જોડાયેલા વિગતવાર આરોપો સામેલ છે અને હાલમાં મામલાની પ્રાથમિક તબક્કાની તપાસ ચાલી રહી છે.

ફિલ્મ નિર્માતાએ કોઈ જવાબ આપ્યો નથી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદ નોંધાવનાર મહિલાએ કેસ દાખલ કરતા પહેલા પોતાનું નિવેદન નોંધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાને પૂછપરછ માટે હાજર રહેવા માટે નોટિસ જારી કરવામાં આવશે. ચિદમ્બરમે હજુ સુધી આરોપોનો જવાબ આપ્યો નથી.

આ પણ વાંચો :રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા

ચિદમ્બરમ એસ. પોડુવલનું વર્કફ્રન્ટ

ચિદમ્બરમ એસ. પોડુવલ બે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. “જાન એ મેન” 2021 માં રિલીઝ થઈ હતી. “મંજુમ્મેલ બોયઝ” 2024 માં રિલીઝ થઈ હતી. ₹20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ₹242.30 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે તેમને ઓળખ અપાવી હતી.

મંજુમ્મેલ બોય્ઝની સફળતાથી ડિરેક્ટર થયા મશહૂર

2021 માં આવેલી ફિલ્મ ‘જાન.ઈ.મેન’ થી ડેબ્યૂ કરનાર ચિદમ્બરમને મંજુમ્મેલ બોય્ઝની સફળતા પછી રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. વાસ્તવિક ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ કોચી નજીક આવેલા એક નાના શહેરના મંજુમ્મેલના મિત્રોના જૂથની વાર્તા કહે છે, જેમના વેકેશન ત્યારે બગડે છે જ્યારે તેમાંથી એક તમિલનાડુના કોડાઈકનાલમાં ગુના ગુફાઓમાં 800 ફૂટ ઊંડા ખાડામાં પડી જાય છે.

મંજુમ્મેલ બોય્ઝ, જેનું બજેટ ₹20 કરોડ હતું, તે 2024ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાંની એક બની, જેણે વિશ્વભરમાં ₹240 કરોડથી વધુ કમાણી કરી.

Share Article

Other Articles

Previous

ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર

Next

રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
18 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
19 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
19 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
19 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

VIDEO : શું મલાઈકા અને અર્જુનના બ્રેકઅપની વાત માત્ર અફવા ?? બન્ને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા
Entertainment
2 વર્ષ પહેલા
સીઝેરિયન બાદ મહિલાઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે.. જાણો
હેલ્થ
3 વર્ષ પહેલા
રાજકોટમાં મનપા હસ્તકનો પહેલો પાર્ટીપ્લોટ કાલાવડ રોડ પર નિર્માણ પામશે : 1500 લોકોનો થઈ શકશે સમાવેશ,જાણો બીજી સુવિધા વિશે
ગુજરાત
1 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટના જજની સંખ્યા કેટલી થઈ ? જુઓ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર