Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જીવના જોખમે સ્મગલિંગ: અમદાવાદ એરપોર્ટ પર અબુ ધાબીથી પેટમાં સોનું છુપાવી લાવનાર યુવક ઝડપાયો, એક્સ-રે બાદ 89 લાખનું સોનું કઢાયું

Mon, February 23 2026

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોનાની દાણચોરીના એક અજીબોગરીબ કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. અબુ ધાબીથી આવેલી ફ્લાઈટમાં એક ભારતીય મુસાફર પોતાના પેટમાં સોનાની કેપ્સ્યૂલ્સ ગળીને છુપાવી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ આરોપી પાસેથી અંદાજે રૂ. 21.89 લાખની કિંમતનું શુદ્ધ સોનું જપ્ત કરી તેની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, 19 ફેબ્રુઆરીએ અબુ ધાબીથી એર અરેબિયાની ફ્લાઈટ દ્વારા અમદાવાદ ઉતરેલા ‘શાહરુખ’ નામના મુસાફર પર કસ્ટમ્સને શંકા ગઈ હતી. ‘APIS પ્રોફાઇલિંગ’ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે જ્યારે તેની કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે કબૂલાત કરી હતી કે તેણે પોતાના શરીરમાં સોનાની કેપ્સ્યુલ્સ છુપાવી છે.

આ પણ વાંચો:‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન: રાજકોટનો 6 માસનો વીર બન્યો યંગેસ્ટ ‘નિક્ષય મિત્ર’, 6 દર્દીઓને ક્ષયમુક્ત બનવામાં સહભાગી થશે રાયચુરા પરિવાર

મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ આરોપીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એક્સ-રે રિપોર્ટમાં તેના પેટમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાની પુષ્ટિ થઈ હતી. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેના શરીરમાંથી કુલ 4 શંકાસ્પદ ગોળાઓ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 135.200 ગ્રામ વજનનું 24 કેરેટ શુદ્ધ સોનું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત રૂ. 21,89,564 આંકવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, ચોથો ગોળો લોખંડનો હોવાનું બહાર આવ્યું હતું.

કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત કરી આરોપી શાહરુખની ધરપકડ કરવામાં આવી છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ હવે એ તપાસ કરી રહ્યું છે કે આ દાણચોરી પાછળ કઈ મોટી ગેંગનો હાથ છે.

Share Article

Other Articles

Previous

T20 વર્લ્ડ કપ 2026 પૂરો થતાં જ સૂર્યા સહિત આ 5 ખેલાડીઓ થઈ શકે નિવૃત્ત: વધતી ઉંમર, ખરાબ ફોર્મ સહિતના કારણો જવાબદાર

Next

‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન: રાજકોટનો 6 માસનો વીર બન્યો યંગેસ્ટ ‘નિક્ષય મિત્ર’, 6 દર્દીઓને ક્ષયમુક્ત બનવામાં સહભાગી થશે રાયચુરા પરિવાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 27 PIની બદલી, દાણીલીમડા-દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ધકેલાયા
1 કલાક પહેલા
હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો
2 કલાક પહેલા
દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ
2 કલાક પહેલા
‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2918 Posts

Related Posts

ચિક્કાર પાણી ભરાઈ જતાં રેલનગર અન્ડરબ્રિજ બંધ: અનેક લોકોને `ફોગટફેરા’
રાજકોટ
1 વર્ષ પહેલા
સ્ટેટ મોનીટરીંગ સેલે 12 કલાકમાં બે મોટા બુટલેગરને દબોચી લીધા  
ક્રાઇમ
3 વર્ષ પહેલા
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આવશે ગુજરાત : 2 ઓક્ટોબરે કચ્છની મુલાકાતે લેશે, સરહદ સુધી જશે
ગુજરાત
5 મહિના પહેલા
અમે ડરતાં નથી: ઈંગ્લેન્ડના કોચ મેક્કયુલમની ભારતને `ચેતવણી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર