Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જૂનાગઢમાં ત્રણ ગુનામાં વોન્ટેડ વિવાદિત કીર્તિ પટેલને પોલીસે રાજસ્થાનમાંથી પકડી: મૃગીકુંડમાં સ્નાન વિવાદથી ફસાઈ

Mon, February 23 2026

જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં સાધુ વેશ ધારણ કરીને મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ વધુ એક વખત વિવાદના ચકરાવે ચડેલી વિવાદની પર્યાય જેવી કીર્તિ પટેલ સામે ચાર જ દિવસમાં જૂનાગઢમાં પોલીસ સાથે ગેરવર્તન, સાધુ સંતોની લાગણી દુભાવવી, તેમજ યુ ટ્યુબરને ધમકી આપી ખંડણી માંગવાના આરોપસર નોંધાયેલા ત્રણ ગુનાઓમાં વોન્ટેડ વિવાદિત કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી પોલીસે પકડી પડી જુનાગઢ લવાઈ છે. અલગ અલગ ત્રણેય ગુનાઓમાં કાયદાકીય કાર્યવાહી પ્રક્રિયા સાથે કીર્તિની ધરપકડ કરશે.

જૂનાગઢ મહાશિવરાત્રીના ગત રવિવારે (15મી ફેબ્રુઆરી) રાતે ગિરનાર મેળામાં મૃગીકુંડમાં ભગવા કપડા ધારણ કરી કીર્તિ પટેલે ડૂબકી લગાવતા પોલીસ દ્વારા તેને મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારે કીર્તિ પટેલે પોલીસ સાથે શાબ્દિક ટપાટપી કરી હતી સ્નાન અને પોલીસ સાથે ઘર્ષણ કર્યાના બન્ને વીડિયો વાયરલ થયા હતા. તા.17ના રોજ કીર્તિ સામે પી.આઈ. કે.જે.મોડ દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી, ત્યારબાદ બીજા દિવસે ભાલકાતીર્થના નિરાળી ખોડીયાર આશ્રમના મહંત બજરંગદાસ ઉદાશીનબાપુએ , મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે, ત્યારે કીર્તિ પટેલે ભગવા કપડા પહેરી આ રીતે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી હોવાના આરોપ સાથે જુનાગઢ ભવનાથ પોલીસસ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને ગુનામાં કીર્તિને જુનાગઢ પોલીસ શોધી રહી હતી.

એ દરમિયાન તા.21ને શનિવારે ત્રીજી ફરિયાદ ગઈકાલે જુનાગઢના અબજલ સીડા નામના યુ-ટ્યૂબરે નોંધાવી હતી. અબઝલે મૃગીકુંડ સ્નાન વિવાદમાં સાધુ-સંતોના સમર્થનમાં વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. કીર્તિ પટેલ અને તેની મિત્ર સહિત 5 લોકોની ટોળકી આ વીડિયોથી ઉશ્કેરાયેલી ગઈ હતી અને આ યુ-ટ્યુબર સોશિયલ મીડિયાના માધ્યમથી આ વીડિયો હટાવવા દબાણ શરૂ કર્યું હતું. જેથી બે બે વખત ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડાયો હતો.

આ પણ વાંચો:ઇલેક્શન મોડ? દેવામાં ડુબેલાઓને બચાવવા કર્ઝા મુક્તિ અભિયાન: 26મીએ રાજકોટમાં સંમેલન, શંકરસિંહની પાર્ટીએ બીડું ઉપાડ્યું

ફરિયાદમાં આરોપ મુજબ કીર્તિની મિત્ર દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, સુરતના હનુ રાણા ચાવડા અને વિરમ ચોથા મેવાડાએ મળીને વીડિયો હટાવવાના બદલામાં 20 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માંગી હોવાના અને એટલું જ નહીં, જો માંગણી પૂરી ન થાય તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી પોલીસે ત્રીજી ફરિયાદ નોંધી હતી. ચાર દિવસમાં ત્રણ ગુનામાં વોન્ટેડ કીર્તિને ટેકનીકલ અને હ્યુમન સોર્સ મુજબ માહિતી મળતા રાજસ્થાનમાંથી પકડી પાડી જુનાગઢ લાવીને તપાસ હાથ ધરી છે.

કોઈના ચિઠ્ઠા ન ખુલે એ માટે ફરિયાદ, કીર્તિ પટેલની સહ આરોપી યુવતીનો આપઘાતનો પ્રયાસ

યુ -ટ્યુબર અબઝલે નોંધાવેલી ફરિયાદમાં કીર્તિ પટેલની સહ આરોપી દિવ્યાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. દિવ્યાએ એવા આક્ષેપો કર્યા છે કે પોતે અબઝ્લને જાણતી પણ નથી, અબઝલે કીર્તિ પટેલના વિવાદમાં ટીઆરપી વધે એટલે વીડિયો બનાવ્યો. કીર્તિ પટેલને અપશબ્દો કહ્યા હતા. કીર્તિ પટેલ મોટા સાધુ સંતો કે ઇન્દ્રભારતી બાપુના અંદર છુપાયેલા રહસ્યો ખોલવાની હતી જેથી તેને અટકાવવા આવું કાવતરું કરાયું છે. આક્ષેપોમાં સત્ય શું છે એ તો તપાસનો વિષય છે બાકી અન્ય એક મહંતે ઇન્દ્રભારથી બાપુ અને તેમના આશ્રમમાં અનૈતિક ચાલતું હોવાના એપસ્ટીન ફાઈલ જેવું હોવાના ગંભીર આક્ષેપો કરતા જુનાગઢ ભવનાથ ફરી ચર્ચાનો ગરમાવો બન્યા છે.

Share Article

Other Articles

Previous

વિચાર-તપાસ કરવા જેવું ખરું: સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં ‘કડદો’ તો નહીં નીકળતો હોય ને? ભલા માણસ કોઈનું ઘર તોડવું આપણને પણ કેમ ગમે, વાંચો કાનાફૂસી

Next

ઇલેક્શન મોડ? દેવામાં ડુબેલાઓને બચાવવા કર્ઝા મુક્તિ અભિયાન: 26મીએ રાજકોટમાં સંમેલન, શંકરસિંહની પાર્ટીએ બીડું ઉપાડ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જીવના જોખમે સ્મગલિંગ: અમદાવાદ એરપોર્ટ પર અબુ ધાબીથી પેટમાં સોનું છુપાવી લાવનાર યુવક ઝડપાયો, એક્સ-રે બાદ 89 લાખનું સોનું કઢાયું
8 મિનિટutes પહેલા
‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન: રાજકોટનો 6 માસનો વીર બન્યો યંગેસ્ટ ‘નિક્ષય મિત્ર’, 6 દર્દીઓને ક્ષયમુક્ત બનવામાં સહભાગી થશે રાયચુરા પરિવાર
24 મિનિટutes પહેલા
લગ્નના દબાણ વચ્ચે અભ્યાસની જીદ કરતી યુવતીની વ્હારે પહોંચી ‘અભયમ્’ ટીમ:’સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય અપાયો
39 મિનિટutes પહેલા
લોકોના ઘર તેમની સામે જ તોડી પાડયા…કોઈ કુબલિયાપરામાં, કોઈ સગાને ત્યાં રહેવા ગયું, જુઓ રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો
3 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

શેરબજારની પતંગે ગોથુ ખાધુ : સેન્સેક્સમાં ૧૦૪૮ પોઈન્ટનો કડાકો
નેશનલ
1 વર્ષ પહેલા
રાજકોટ સિટી-રૂરલના બુટલેગરો વચ્ચે ગેંગવોર ! પોલીસની મીઠી નજર કે અજાણ? જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
7 મહિના પહેલા
પ્રધાનમંત્રી મોદીને મળવા પહોંચ્યા નૌકાદળના વડા : ત્રણેય સેનાના વડાઓ સાથે પ્રધાનમંત્રી આવાસ પર પીએમ નરેન્દ્ર મોદીની બેઠક
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
દિલ્હીના ભાજપના મુખ્યમંત્રીનું નામ ક્યારે નક્કી થશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર