Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઇલેક્શન મોડ? દેવામાં ડુબેલાઓને બચાવવા કર્ઝા મુક્તિ અભિયાન: 26મીએ રાજકોટમાં સંમેલન, શંકરસિંહની પાર્ટીએ બીડું ઉપાડ્યું

Mon, February 23 2026

 દેશમાં મોટા મોટા ઉદ્યોગપતિઓને મોટી મોટી લોનો મળે, રાહત મળે, માફી મળે તો સામાન્ય નાના ધંધાર્થીઓ કે આવા લોકોને રાહત કેમ ન મળી શકે, સરકાર ધારે તો બધું કરી શકે. દેવા કર્ઝને કારણે આપઘાત કરી લેવા સુધીના પરિવારો વિખાઈ જવાના કરુણ બનાવો બને છે . આવું ન થાય અને કોઈ હલ નીકળે એ માટે અમે કર્જા મુક્તિ અભિયાન ચાલુ કર્યું છે આવા શબ્દો હતા રાજકોટ આવેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાના. આગામી તા.૨૬ને ગુરુવારના રોજ રાજકોટમાં કરજમાં આવેલા કે મદદ ઇચ્છતા સૌરાષ્ટ્રભરના લોકોનું સંમેલન મળશે.

રાજકીય પાર્ટીઓ બનાવી ચુકેલા અને બદલાવી ચુકેલા પીઢ રાજકારણી શંકરસિહ વાઘેલાએ ગત ઈલેકશન સમયે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી હતી, આ પાર્ટીના નેજા હેઠળ હવે કર્ઝ મુક્તિ અભિયાન ચાલુ કરાયું છે. અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહનવાજ ચૌધરી, પ્રદેશ પ્રભારી રાજેશ્વર ભટ્ટ, ગુજરાત નાગરિક પરિષદના પ્રમુખ વાશુદેવભાઈ પટેલ સહિતના આયોજનના ભાગરૂપે રવિવારે રાજકોટ આવ્યા હતા. શંકરસિહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:‘ઓપરેશન જંગલેશ્વર’! કાયદો, આસ્થા અને એકતાનો ત્રિવેણી સંગમ, ગંગેશ્વર મહાદેવ મંદિરનું ડીમોલિશન થાય તે પહેલાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિનું ઉથાપન

 ચૌધરીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતીઓ કર્ઝને લઇ ધંધા રોજગારમાં 10, 20 કરોડનો વેપાર કરતા હતાએ નોકરીઓ કરવા લાગ્યા એવી સ્થિતિ થઇ રહી છે.તેઓને લોનમાં નથી રાહત મળતી કે સમય જયારે દેશમાં કરોડોનો કરજ લેનારાઓને માફી પણ મળી જાય અમારી સરકારને અપીલ છે કે ગુજરાતીઓના દેવાઓમાં રાહત મળે કરજ મુક્ત કરો. આ માટે કર્ઝ મુક્ત અભિયાન ચાલુ કરાયું છે. આરબીઆઈ તેમજ કાયદાકીય નિયમો સાથે કર્ઝ મુક્ત કરાવશું રાહત અપાવશું. એવી પણ ચેલેન્જ કરી કે કર્ઝ મુક્તિ અપાવવા જેલમાં જવું પડે તો જશું.

અમદાવાદમાં રીવર ફ્રન્ટ મેદાનમાં સંમેલન કરી ચુક્યા છીએ આગામી તા.26ના રોજ 150 ફૂટ રીંગરોડ શીતલ પાર્ક પાસે આવેલા આશાપુરા પાર્ટી પ્લોટ ખાતે સવારે દશ કલાકે સંમેલન મળશે. ચૌધરીએ કહ્યું કે સંમેલન સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ રખાયું હતું પણ તંત્ર દ્વારા આ ગ્રાઉન્ડ આપવાની ના કહી દેવી.

રાજકોટમાં મીડિયા સમક્ષ શંકરસિહ વાઘેલાએ કહ્યું કે સરકાર ધારે તો કરી શકે અમારી સરકારમાં ખેડુતોનું 72000 કરોડ દેવું માફ કરાયું હતું. અત્યારે ગુજરાત સરકાર પર ચાર લાખ કરોડનું દેવું છે. નાના માનસોને કર્ઝ મુક્ત કરને એક લાખ કરોડ વધે તો શું. સરકારે સાચા અર્થમાં માંબાપનો રોલ પ્લે કરવો જોઈએ. નેશનલાઈઝ નહી ખાનગી બેંકો, કંપનીઓ , વ્યાજ વાળાઓ દ્વારા જે રીતે રીકવરી માટે હેરાન કરાય છે તેની સામે લડત આપશું. કર્ઝમાં રાહત મુદ્દત સમય અપાવવા અભિયાન કરશું. કર્ઝને લઈને કોઈએ અઘટિત પગલું ન ભરવા પણ અપીલ કરી છે સાથે એવું પણ કહ્યું કે જેની દાનત નકામી હશે એવા લોકોને સપોર્ટ નહિ કરીએ. તેમને આવો અમારી સાથે આવતીકાલ માટે સરકાર બનાવીએ શબ્દ ઉચ્ચારતા સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અને ત્યારબાદ આગામી વર્ષે વિધાનસભાની ચુંટણી હોવાથી શું ઇલેકશન લક્ષી કર્ઝ મુક્ત અભિયાન હશે ? તેવો પ્રશ્ન પણ ઉદ્ભવે.

Share Article

Other Articles

Previous

જૂનાગઢમાં ત્રણ ગુનામાં વોન્ટેડ વિવાદિત કીર્તિ પટેલને પોલીસે રાજસ્થાનમાંથી પકડી: મૃગીકુંડમાં સ્નાન વિવાદથી ફસાઈ

Next

‘ઓપરેશન જંગલેશ્વર’! કાયદો, આસ્થા અને એકતાનો ત્રિવેણી સંગમ, ગંગેશ્વર મહાદેવ મંદિરનું ડીમોલિશન થાય તે પહેલાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિનું ઉથાપન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જીવના જોખમે સ્મગલિંગ: અમદાવાદ એરપોર્ટ પર અબુ ધાબીથી પેટમાં સોનું છુપાવી લાવનાર યુવક ઝડપાયો, એક્સ-રે બાદ 89 લાખનું સોનું કઢાયું
8 મિનિટutes પહેલા
‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન: રાજકોટનો 6 માસનો વીર બન્યો યંગેસ્ટ ‘નિક્ષય મિત્ર’, 6 દર્દીઓને ક્ષયમુક્ત બનવામાં સહભાગી થશે રાયચુરા પરિવાર
25 મિનિટutes પહેલા
લગ્નના દબાણ વચ્ચે અભ્યાસની જીદ કરતી યુવતીની વ્હારે પહોંચી ‘અભયમ્’ ટીમ:’સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય અપાયો
40 મિનિટutes પહેલા
લોકોના ઘર તેમની સામે જ તોડી પાડયા…કોઈ કુબલિયાપરામાં, કોઈ સગાને ત્યાં રહેવા ગયું, જુઓ રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો
3 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

10 લોકોના મોત, હજારો બેઘર…પૂર અને વરસાદે ઈન્ડોનેશિયામાં વિનાશ વેર્યો
Breaking
2 વર્ષ પહેલા
ઈન્સ્ટાગ્રામ થકી થયેલી મિત્રતા દુષ્કર્મ સુધી પહોંચી: મહિલાનું ઘર ભાંગ્યું! આ રીતે ફૂટ્યો ભાંડો, વાંચો શું છે સમગ્ર ઘટના
ક્રાઇમ
3 મહિના પહેલા
કેનેડા સ્થિત ગેંગસ્ટર આતંકવાદી કોને ઘોષિત કર્યો વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિચરતી જાતિના બાળકોને આરટીઈ પ્રવેશ માટે વધારાનો સમય આપવા માંગ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર