Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટવાસીઓને મળી નવી ફલાઈટ: ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા 29 માર્ચથી રાજકોટથી નવી મુંબઈની સવારની ફલાઈટ ટેકઓફ થશે

Fri, February 20 2026


રાજકોટના પેસેન્જર્સ ને મુંબઈ માટેની વધુ એક નવી ફ્લાઇટ મળશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા રાજકોટ એરપોર્ટ થી નવી મુંબઈ માટેની ફ્લાઈટ 29 માર્ચથી ઉડાન ભરવા જઈ રહી છે. 15 માર્ચ ની આસપાસ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નો નવો સમર શેડ્યુલ જાહેર થશે તે પૂર્વે ઈન્ડિગો એ નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં રાજકોટથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીની આ ફ્લાઈટ ઉડાન ભરશે.

મળતી વિગતો અનુસાર 29 માર્ચથી સવારે સાત વાગ્યે નવી મુંબઈથી રાજકોટ માટે અને રાજકોટ થી સવારે 8:35 કલાકે નવી મુંબઈ માટેની આ ફ્લાઈટ ટેક ઓફ થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલમાં મુંબઈ માટેની બે ફ્લાઈટ દરરોજ ઉડાન ભરી રહે છે જેમાં વધુ એક નવી ફ્લાઇટ જે ખાસ કરીને મુંબઈના નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી ઓપરેટ કરાશે. ઇન્ડિગો દ્વારા મુંબઈની બે, દિલ્હીની બે ફ્લાઈટ, ગોવા સપ્તાહમાં ચાર દિવસ આ ઉપરાંત હૈદરાબાદ અને બેંગલોર ડેઈલી જ્યારે પૂણે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ ઉડાન ભરે છે.

આ પણ વાંચો:વકીલોનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના તમામ બાર એસો.બનશે હાઈટેક: આધુનિકીકરણ-ડિજિટલાઇઝેશન માટે ₹1.75 કરોડની વિશેષ ગ્રાન્ટ જાહેર

હાલના સમયમાં ઇન્ડિગોની વેબસાઈટ પર ગોવા અને મુંબઈ માટેની સવારની ફ્લાઈટ જોવા મળી રહી નથી.જ્યારે આ બાબતે એરલાઈન્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગોવા અને દિલ્હીની સવારની ફ્લાઈટ ચાલુ રાખવા દરખાસ્ત કરવામાં આવી છે. 

Share Article

Other Articles

Previous

ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા સુરત મહાપાલિકાના એન્જિનિયર-પત્રકારે માગી 15 લાખની લાંચ, ACBએ છટકું ગોઠવી ઝડપ્યા

Next

વકીલોનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યના તમામ બાર એસો.બનશે હાઈટેક: આધુનિકીકરણ-ડિજિટલાઇઝેશન માટે ₹1.75 કરોડની વિશેષ ગ્રાન્ટ જાહેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ધ કેરળ સ્ટોરી-2’ ફિલ્મ મુશ્કેલીમાં મુકાઇ: કેરળ હાઇકોર્ટની સખ્તાઇ,સેન્સર સર્ટિફિકેટને પડકારતી અરજી પર નોટિસ પાઠવી
1 કલાક પહેલા
વલસાડના કુંભઘાટ ઉપર ગોઝારો અકસ્માત: ટ્રક -ઈકોની ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યો કાળનો કોળિયો બન્યા
1 કલાક પહેલા
ગુજરાત પોલીસના ઇતિહાસમાં SMCની કચ્છ વિસ્તારમાં સૌથી મોટી રેડ: 4 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો, બુટલેગરોમાં ફફડાટ
2 કલાક પહેલા
રાજકોટના પ્રધુમન પાર્ક ઝૂની એન્ટ્રી ફી યથાવત: લાયન સફારી પાર્ક તૈયાર થયા પછી ટિકિટ દર નક્કી થશે, સ્ટેન્ડિંગની બેઠકમાં લેવાયો નિર્ણય
2 કલાક પહેલા
Categories

નેશનલ

2913 Posts

Related Posts

રાજકોટમાં હેમાંગ વસાવડાના નિવાસસ્થાને કોંગ્રેસની સંકલન સમિતિની બેઠક મળી, શું કહ્યું નેતાઓએ, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ઔરંગઝેબ વિવાદ અંગે સંઘ પરિવારના હોસબોલેએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
પત્નીની હત્યા કરનાર ગુજરાતી યુવાન માટે FBI દ્વારા 2 કરોડનું ઇનામ જાહેર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ : તરુણીને સ્નેપચેટથી ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું , અપહરણ કરી નરાધમે દેહ પીંખ્યો !!
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર