Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

આજે ગુજરાત સરકારનું 2026-27નું બજેટ: કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે, ચૂંટણીના લીધે કરવેરાનો નવો બોજ ન આવે તેવી શક્યતા

Wed, February 18 2026


ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર આજે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં બપોરે એક વાગ્યે નાણામંત્રી કનુ દેસાઈ આ બજેટ રજૂ કરશે. નવા બજેટમાં મહેસૂલ, શહેરી વિકાસ અને ટુરિઝમ વિભાગમાં નવી યોજનાઓ અને જોગવાઈઓ જાહેર કરવામાં આવે તેવું જાણકારોમાં ચર્ચા છે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ આવતીકાલે રજૂ થવા જઈ રહ્યું છે.આજે બપોરે ૧ વાગ્યે ગૃહ મળે ત્યારે સૌપ્રથમ એક કલાક પ્રશ્નોતરીની ચર્ચા થશે. ત્યારબાદ બપોરે એક કલાકથી નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે. સૌ પ્રથમ નવી યોજનાઓ, નવી જાહેરાત અને નવી જોગવાઈઓ તેમજ વિભાગવાર જોગવાઈઓનું વાંચન કરશે. ત્યારબાદ નવા કરવેરા અને અન્ય આવકની જોગવાઈઓની જાહેરાત કરશે. અંદાજે બે કલાક સુધી અંદાજપત્રનું વાંચન કર્યા બાદ બપોરે 3 કલાકે નાણામંત્રી કનુ દેસાઈની અંદાજપત્ર પર પ્રેસ કોન્ફરન્સ યોજાશે. આ વર્ષે મહાનગરપાલિકાઓ અને જિલ્લા, તાલુકા પંચાયતોની ચૂંટણી આવતી હોવાથી આ અંદાજપત્રમાં નવા કરવેરા કે નવી ટેક્ષ લાદવામાં આવશે નહીં તેવી શક્યતા છે.

આ પણ વાંચો:ભારત-ફ્રાંસ વચ્ચે 21 મહત્ત્વના કરાર: બન્ને દેશો એવરેસ્ટની ઊંચાઇ સુધી ઊડે તેવા હેલિકોપ્ટર બનાવશે,આતંકવાદની નાબૂદીનો સહિયારો સંકલ્પ

જ્યારે ગુજરાતમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા ટુરિઝમને લગતી નવી યોજનાઓ જાહેર કરાય તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત રિન્યુએબલ એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ પર વધુ ભાર મૂકાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 3.25 લાખ કરોડના કદનું બજેટ રજૂ કરાયા બાદ આ વર્ષે તેમાં દસથી પંદર ટકાનો વધારો કરાય તેવી શક્યતા છે. બજેટની સાથે ગુજરાતનું સામાજિક આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરાશે.

Share Article

Other Articles

Previous

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે

Next

ભારત-ફ્રાંસ વચ્ચે 21 મહત્ત્વના કરાર: બન્ને દેશો એવરેસ્ટની ઊંચાઇ સુધી ઊડે તેવા હેલિકોપ્ટર બનાવશે,આતંકવાદની નાબૂદીનો સહિયારો સંકલ્પ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
વિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ : બે હજાર નવી આંગણવાડી બનાવવાની જાહેરાત
59 મિનિટutes પહેલા
ગુજરાત બજેટ 2026-27: આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી કરાઈ પસંદ
1 કલાક પહેલા
સુપર-8ની તૈયારી પરખવા આજે નેધરલેન્ડ સામે ઉતરશે ભારત: અમદાવાદમાં સાંજે 7 વાગ્યાથી મેચઃ ટીમમાં થઇ શકે છે આ 3 ફેરફાર
2 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો આપવા અંગે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે આપ્યો સંકેત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2904 Posts

Related Posts

પંજાબના પૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા મનપ્રીત બાદલને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ
Breaking
2 વર્ષ પહેલા
Mumbai Indians : મુંબઈ ઈન્ડિયન્સનો મોટો નિર્ણય… હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટમાં રેલનગર અંડર બ્રિજ ખુલ્લો મુકાયો હજારો લોકોને દરરોજની ટ્રાફિકની સમસ્યામાં રાહત શું કહ્યું મેયર નયનાબેને જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
શું વડાપ્રધાન એપ્સટિન ફાઇલથી ડરી ગયા? નરેન્દ્ર મોદીની ગેરહાજરી અંગે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીનો સવાલ, બંને ગૃહોમાં ધમાલ
ટૉપ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર