Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રૈયા રોડ નશામાં ચૂર બનેલા ટ્રાવેલ્સના ધંધાર્થી સહિતનાઓએ ઢોસાની દુકાને મચાવ્યો આંતક

Tue, February 10 2026

ઢોસા ખલાસ થઈ ગયા હોવાનું કહેતા ચાર શખસો ઉશ્કેરાયા તોડફોડ કરી તપેલા અને ડોયા વડે હુમલો કરતા દુકાનનો સંચાલક સહિત બે ઇજાગ્રસ્ત થયા

શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે આવેલી ઢોસાની દુકાનમાં મોડી રાત્રે ખાણીપીણીની બાબતે થયેલી બોલાચાલીએ િંહસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ઢોસાનો માલ પૂરો થઈ ગયો હોવાનું કહેતા ટૂર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સહીતનાચાર શખસોએ ઉશ્કેરાઈને દુકાન સંચાલક અને તેમના સાળા પર તપેલા તથા ડોયા જેવા વાસણો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ અંગેની વિગતો મુજબ, કૈલાશ પાર્કમાં રહેતા અને રૈયા રોડ પર ઢોસા કાફે ચલાવતા અબુબકર મોહમદ હનીફ (ઉ.વ. 45) એ મયંક ધર્મેન્દ્રભાઈ ખજૂરિયા (રહે. અલકાપુરી સોસાયટી શેરી નંબર 1), સુરેશ સાજન ભાઈ દુબે ( રહે. પરસાણા નગર શેરી નંબર 7) તેમજ બે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ અબુબકરભાઈ તેમના મિત્રની દુકાને ગયા હતા ત્યારે તેમના સાળા આરીફનો ફોન આવ્યો હતો કે ચાર વ્યક્તિઓ ઢોસા ખાવા માટે આવ્યા છે.


આરીફે ઢોસાનો માલ પૂરો થઈ ગયો હોવાનું કહેતા મયંક, સુરેશ અને તેમની સાથેના અન્ય બે શખસોએ બોલાચાલી શરૂ કરી હતી.
અબુબકરભાઈ તાત્કાલિક પોતાની દુકાને પહોંચ્યા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા અને ઝપાઝપી શરૂ કરી હતી. આરોપી સુરેશે અબુબકરભાઈને માથાના ભાગે ડોયા વડે ફટકો મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા, જ્યારે મયંક નામના શખસે તપેલા વડે માર માર્યો હતો.


અન્ય બે શખસોએ દુકાનમાં રહેલી ખુરશીઓ અને વાસણોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અબુબકરભાઈ અને તેમના સાળા આરીફને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં ચારેય હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.


ગાંધીગ્રામ પોલીસે આ મામલે મયંક અને સુરેશની ધરપકડ કરતાં તેઓએ કેફી પીણું પીધું હોવાનું માલુમ પડતાં અલગથી ગુનો નોંધાયો હતો.

Share Article

Other Articles

Previous

કાનપુર: NICUમાં વોર્મર મશીનમાં નવજાત બાળકીના મૃત્યુ મામલે કાર્યવાહી: રાજા નર્સિંગ હોમનું રજીસ્ટ્રેશન રદ, FIR નોંધાઈ

Next

રાજકોટ માર્કેટ યાર્ડમાં આવી વિવિધ જણસીની જંગી આવક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
4 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
5 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
5 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
5 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

શેરબજારમાં 5 દિવસની તેજીને લાગી બ્રેક : આ 10 શેરનાં કારણે સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારે વરસાદને પગલે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બધા જ યાત્રિકો સુરક્ષિત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડમી સીમકાર્ડ ખરીદનારાઓની ખેર નહિ !! લાખો રૂપિયાનો થશે દંડ, ભોગવવો પડશે જેલવાસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવાળી પર OnePlusનો મોટો ધમાકો : OnePlus 13 50MP કેમેરા અને 100W ચાર્જિંગ સાથે કરાયો લૉન્ચ, જાણો આકર્ષક ફીચર
ગેજેટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર