Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો રાજકોટ જિલ્લાનો એક્શન પ્લાન 12મીએ જાહેર થશે

Tue, February 10 2026

ગાંધીનગરમાં રાજકોટ સહિત રાજ્યભરનાં ડી.ઈ.ઓ.ની મહત્વપૂર્ણ મિિંટગઃ સાંજ સુધીમાં શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર થાય તેવી સંભાવના


ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સાંજ સુધીમાં એક્શન પ્લાન જાહેર થાય તેવી પ્રબળ સંભાવનાઓ છે જ્યારે રાજકોટ જિલ્લાનો એક્શન પ્લાન 12મી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે તેમ ડી.ઈ. ઓ.એ જણાવ્યું હતું.
બોર્ડની પરીક્ષાના સંચાલન માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યભરના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓની મીટીંગ મળી રહી છે આ મિિંટગમાં પરીક્ષા કેન્દ્રની સુરક્ષા, સીસીટીવી મોનિટેિંરગ, પરીક્ષાર્થીઓ ને કોઈપણ અવ્યવસ્થા ન પડે તે સહિતની બાબતોને લઈને ચર્ચાઓ કરવામાં આવશે ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા સાંજ સુધીમાં એક્શન પ્લાન રજૂ થશે.
રાજકોટમાં ધોરણ 10 અને 12 માં 78,390 વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાય છે,બોર્ડની પરીક્ષા માટે રાજકોટ શહેર અને જિલ્લામાં 308 બિલ્ડીંગ અને 2753 બ્લોકની વ્યવસ્થા ગોઠવાઈ છે. ધોરણ 10 માં કુલ પાંચ ઝોન જેમાં ત્રણ ઝોન રાજકોટ શહેરમાં અને એક ઝોન ધોરાજી અને એક ઝોન જસદણમાં નક્કી કરવામાં આવ્યો છે,જ્યારે ધોરણ 12 માં કુલ પાંચ ઝોન જેમાં શહેરમાં ત્રણ અને ધોરાજી જસદણમાં એક એક ઝોનનો સમાવેશ થાય છે.

Share Article

Other Articles

Previous

ચેક રિટર્ન કેસ થયો હોય તોસમન્સમાં આપેલા ચછ કોડથીરકમ ચૂકવી દો એટલે કેસ પુરો

Next

રાજકોટમાં CGST ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાયો: ACBએ છટકું ગોઠવી 5000મા મોઢું નાખનાર કેન્દ્રીય કર્મીને પકડી પાડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
6 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
6 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
7 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
7 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

કર્ણાટકમાં છ ટર્મ સુધી સાંસદ રહેલા હેગડેને ભાજપે શું કર્યું જુઓ…
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજે ભારત-ઑસ્ટે્લિયા વચ્ચે બીજો ટી-૨૦ મુકાબલો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
મૌની અમાવસ્યાના દિવસે થશે મહાકુંભનું બીજું અમૃત સ્નાન : જાણો મૌની અમાવસ્યાનું મહત્વ, શુભ મુહૂર્ત અને દાનનું મહત્વ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સલમાન ખાનને ફરી મળી ધમકી : મુંબઈના ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમમાં કર્યો મેસેજ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર