Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મંગળા રોડ પર ફાયરિંગ કરનાર મુરઘા ગેંગનો `લીડર’ સંજલો ૧૦૧ દિવસ બાદ પકડાયો

Mon, February 9 2026

હરીફ પેંડા ગેંગ ઉપર પહેલું ફાયરિંગ જંગલેશ્વરના સમીર ઉર્ફે સંજલાએ કર્યું હતું: `જોખમ’ જણાય તો સુરક્ષા માટે સાથે છરી પણ રાખી’તી, બન્ને ગેંગના 36 આરોપીને ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલ્યા બાદ હવે સંજલાને પણ ગુજસીટોકના પાંજરે પૂરાશે

રાજકોટના મંગળા મેઈન રોડ પર ગત ૨૯ ઑક્ટોબરે વ્હેલી સવારે ૩:૩૦ વાગ્યે શહેરની બે નામચીન પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે સામસામું ફાયરિંગ થયાનો ચકચારી બનાવ બનતાં જ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ૩૬ આરોપીઓને એક બાદ એક પકડી લીધા બાદ તમામ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી જેલમાં પણ ધકેલી દીધા હતા. જો કે જંગલેશ્વરની મરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો ગુનાને અંજામ આપીને ૧૦૧ દિવસ સુધી ફરાર રહ્યો હોય તેને પકડવા માટે ચારેય દિશામાં તપાસ કરાયા બાદ આખરે પકડી લેવામાં એસઓજીને સફળતા મળી હતી.
એસીપી ક્રાઈમ બી.બી.બસિયા, એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ વી.વી.ધ્રાંગુ, ટીમના હાર્દિકસિંહ પરમાર, ફિરોજ રાઠોડ, ઈન્દ્રવિજયસિંહ જાડેજા સહિતની ટીમે કોઠારિયા રોડ પર નિલકંઠ પાર્કની બાજુમાં ગ્રીન પાર્ક શેરી નં.૧માં રહેતા સમીર ઉર્ફે સંજલો જાવિદભાઈ જુણેજા (ઉ.વ.૩૫) તેમને મહિલાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા, જેનો ખાર રાખી આરોપીએ ફરી આ કૃત્ય આચર્યું હતું. ભોગ બનનારે જણાવેલી વિગતોના આધારે પોલીસે અપહરણ, દુષ્કર્મની કલમના આધારે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી હતી. બનાવ અંગે પીએસઆઇ પૂનમ વારોતરીયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

લોકસભાના સ્પીકર સામે વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ, જાણો શા માટે ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષે અપનાવ્યું આક્રમક વલણ

Next

ચિનાબ નદી પર ચાર ડેમ બનાવવાના કામના શ્રીગણેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
12 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
12 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
12 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
12 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

અગ્નિવીરોના મૃત્યુ અંગે મોદી અને રાજનાથ જવાબ આપે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હાડ થિજાવતી ઠંડી: માઉન્ટ આબુમાં શૂન્ય, હિમાચલમાં માઇનસ ૧૨ ડિગ્રી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
વિમાનના 297 મુસાફરોનો જાન કેવી રીતે બચ્યો ? શું થયું હતું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવાળી પૂર્વે ITનાં દરોડાની આતશબાજી: રિયલ એસ્ટેટ અને 4 ડોક્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન, તપાસમાં સુરત,અમદાવાદ અને રાજકોટની ટીમ જોડાઈ
ક્રાઇમ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર