Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં બારે’ય મહિનાની મસાલા અને અનાજ ભરવાની સિઝન થશે શરૂ: મરચામાં ભાવ વધારોનો ‘તડકો’

Mon, February 9 2026


હવે હોળી-ધુળેટીનાં તહેવાર સાથે બારે મહિનાના મસાલા,અનાજની સિઝન શરૂ થઈ જશે.જો કે આ વખતે મસાલામાં ભાવ વધારાનો તડકો મહિલાઓને લાગે તો નવાઈ નહિ..!! કમોસમી વરસાદને કારણે મરચામાં ભાવ વધતાં ગ્રાહકોને તેની તીખાશ લાગશે.
રાજકોટનાં અલગ અલગ વિસ્તારમાં હવે “મરચાંપીઠ” ઘમઘમવા લાગશે.પરંતુ તેના પહેલાં જ લાલ મરચાં પાઉડરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં બજારમાં લાલ મરચાં પાઉડરનો ભાવ પ્રતિ કિલો અંદાજે 350થી 400 રૂપિયા સુધી પહોંચ્યો છે.
દર વર્ષે હોળી પછી મસાલાની સિઝન શરૂ થઈ જાય છે.ઘર માટે આખા વર્ષની મસાલાની ખરીદી કરવાની પ્રથા હોવાથી મહિલાઓ મરચાં પાઉડર સહિતના મસાલાની આગોતરી ખરીદી શરૂ કરે છે. આ કારણે બજારમાં માંગ ધીમે ધીમે વધી રહી છે.

વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં સ્ટોક પૂરતો છે, આપણે ત્યાં ગોંડલનું મરચું વિશ્વ વિખ્યાત છે. અહીં રેશ્મપટ્ટો, કાશ્મીરી, ઘોલર મરચુંનો ઉપાડ વધુ રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે મસાલા માર્કેટ શરૂ થયા બાદ માંગ વધુ વધશે. લાલ મરચાં પાઉડરનો ભાવ પ્રતિ કિલો 500થી 600 રૂપિયા સુધી પહોંચી શકે છે.આ વર્ષે લાલ મરચાંના પાકને પાછોતરા વરસાદથી નુકસાન થયું હતું, જેના કારણે ઉત્પાદન ઓછું થયું છે.

આ પણ વાંચો: ગેટ વે ઓફ મેડિસિનની ‘નીટ’ની પરીક્ષા 3 મેએ લેવાશે: લાખો વિદ્યાર્થીઓ ડોકટર બનવાનું સ્વપન પૂરું કરવા નીટની પરીક્ષા આપશે

લાલ મરચાં સિવાય હળદર,ધાણાજીરું સહિત મસાલાના ભાવ પણ વધવાની શક્યતા છે. ધાણા આ વર્ષે 200થી 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે, જ્યારે જીરું રીટેઈલ બજારમાં 300થી 400 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યું છે. હળદરના ભાવ પણ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી રહેવાની શક્યતા છે. ભાવ વધુ વધે તે પહેલાં ઘણી મહિલાઓ અત્યારે જ મસાલાની ખરીદી કરી કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. વેપારીઓ પણ આવનારા દિવસોમાં માંગ વધવાની આશા સાથે સ્ટોક તૈયાર કરી રહ્યા છે.હવે મસાલા માર્કેટ શરૂ થયા બાદ મસાલાના ભાવમાં કેટલો વધારો થાય છે, તેની ઉપર સૌની નજર છે.

Share Article

Other Articles

Previous

તો જ ખેલશે અને ખીલશે રાજકોટના રમતવીરો: મહાપાલિકાની રમત-ગમત માટેની કવાયત આવકારદાયક પણ સાચી દિશાની જરૂર

Next

મત તો અમે પણ આપ્યા હતાકપરા સમયે જ ન આવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
28 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
1 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
2 કલાક પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

રાજ્યમાં મેઘરાજા ઢીલા પડયા :  રાજકોટમાં ઝાપટા વરસ્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
કોટેચા ચોકમાં ટ્રાફિકની અંધાધૂંધી: કંટાળેલા લોકોએ હાથે જ બેરીકેડ હટાવવી પડી
ગુજરાત
3 વર્ષ પહેલા
ગુજરાતમાં તા.26 થી 28 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ : CM ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રીઓ થશે સહભાગી
ગુજરાત
8 મહિના પહેલા
સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકીથી પણ ખરાબ હશે… ભાઈજાનને ફરી મળી ધમકી
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર