Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

એસપીજીના ડાયરેક્ટર સિંહાનુ નિધન

Wed, September 6 2023

વડાપ્રધાનની સુરક્ષાની દેખરેખ કરતાં હતા

સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ ના નિર્દેશક અરુણ કુમાર સિન્હા નું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. SPG દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળતા હતા અને છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.

1988ની કેરળ કેડરના IPS અધિકારી હતા

માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના IPS અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો હતો. અરુણા કુમાર સિન્હા 2016થી એસપીજીના ચીફ પદે તહેનાત હતા. તેમને લીવરમાં તકલીફ હતી અને 4 સપ્ટેમ્બરે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

સિન્હાએ તેમનો અભ્યાસ ઝારખંડમાં કર્યો હતો. તે કેરળ પોલીસમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા હતા. તેમણે ડીસીપી, કમિશનર, રેન્જ આઈજી, ઈન્ટેલિજન્સ આઈજી અને એડમિનિસ્ટ્રેશન આઈજી જેવા પદો પણ સંભાળ્યા હતા.

Share Article

Other Articles

Previous

G-20માં આવનારા મહાનુભાવોને પીરસાશે ચાંદીના વાસણોમાં ભોજન

Next

થોરાળા પોલીસ સ્ટેશનમાં હુલ્લડ મામલે એસીપી ભાવેશ જાદવે શું કહ્યું જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું
1 દિવસ પહેલા
અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા
1 દિવસ પહેલા
પુત્રીના છૂટાછેડાની ભવ્ય ઉજવણી: પિતાએ ઢોલ વગડાવ્યા, મીઠાઈ વહેંચી
1 દિવસ પહેલા
રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાંચૂંટણી માટે તંત્ર તૈયાર: નિયમો લાધ્યા
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

શેરબજારમાં તેજીનો પવન : સેન્સેક્સ 575 અને નિફટી 175 પોઇન્ટ અપ :બેન્કિંગ શેરોમાં લેવાલી
Breaking
2 વર્ષ પહેલા
લાલ કિલ્લા પરથી મોદીની સિંદુરી ગર્જના : PMએ સતત 12મી વખત તિરંગો લહેરાવ્યો,સૌથી લાંબા ભાષણનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
નીટ યુજી : રવિવારે ફરીથી પરીક્ષા આપવા અડધા ઉમેદવારો આવ્યા જ નહીં !
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, 17 ખેલાડીઓને મળી જગ્યા
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર