Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વેજાગામ તથા રામપરા બેટી ગામની કિંમતી જમીનો મામલે રાજકોટ કલેક્ટરનું કડક વલણ: 46 વર્ષ જૂની જમીન સરકાર હસ્તગત કરવા આદેશ

Thu, January 8 2026

રાજકોટ નજીક વેજાગામની કરોડની કિંમતની વિવાદીત જમીન તથા કુવાડવા હાઈ-વેના રામપરા બેટી ગામની જમીનના વિવાદ બાબતે કલેક્ટર ડો.ઓમપ્રકાશ દ્વારા કડક વલણ સાથે બન્ને જમીનોમાં સરકાર તરફે નિર્ણય લેવાયો છે. વેજાગામની જમીન સરકાર હસ્તગત કરવા તેમજ રામપરા બેટીની જમીન ફાળવણીની નોંધ રદ કરતા આદેશ કરાયા છે.

વેજાગામની 46 વર્ષ જૂના જમીન વિવાદમાં 1968માં પ્રમોલગેશન સમયે આ જમીન સરકારી પડતર હતી. જે તે સમયે કોઈ વાંધો લેવાયો ન હતો. 41 વર્ષના લાંબા સમય બાદ સોમાભાઈ મેરૂભાઈ દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ અપીલ કરાઈ હતી. જે તે સમયે તત્કાલીન નાયબ કલેક્ટરે સરકારી જમીન ખાનગી ઠેરવી દીધી હતી. આ જમીનમાં એવું ફલિત થયું કે વિલંબ માફીની અરજી વિના કાયદાના દાયરા બહાર જમીન ખાનગી થઈ ગઈ હતી. નાયબ કલેક્ટરનો જૂનો હુકમ રદ કરીને કિંમતી જમીન સરકાર હસ્તક કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે.

આ પણ વાંચો :વીમા એજન્ટને મળતા તગડા કમિશનમાં કાપ મુકવા વિચારણા: ગ્રાહકોને મિસ સેલિંગ અને મોંઘા પ્રીમિયમથી બચાવવા કવાયત

કલેક્ટરના આ આદેશ સામે પક્ષકારોને મહેસુલ વિભાગમાં અપીલમાં જવા 90 દિવસનો સમય અપાયો છે. અન્ય એક આવા કેસમાં રામપરા બેટી ગામની કરોડોની કિંમતની સર્વે નં.45ની છ એકર જમીન ફાળવણીની 51 વર્ષ જૂની નોંધ કલેક્ટર દ્વારા રદ કરવામાં આવી છે. વર્ષ 1967માં નાયબ કલેક્ટરના હુકમથી રામપરા બેટીની જમીન ભીમાભાઈ ભરવાડને નવી અવિભાજ્ય શરતે સાંથણીમાં અપાઈ હતી. જે તે સમયે જમીનનો કબજો સાંથણીદારો દ્વારા લેવાયો ન હતો. જે જમીન 2018માં મામલતદાર દ્વારા જમીન કબજો વારસદારોને સોંપવા અને રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડવા આદેશ કરાયો હતો. મામલતદાર સત્તા બહાર જઈ કરેલા આદેશ ફાળવણી નોંધ રદ કરતો આદેશ કરી 90 દિવસની મહેતલ અપીલ માટે અપાઈ છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં હોર્સ રાઇડિંગનો રોમાંચ! શનિ અને રવિવારે હાલાર એન્ડયુરન્સનું આયોજન: બોલ એન્ડ બકેટ, હેટરેસ જેવી ગેઇમ્સ રમાશે

Next

વીમા એજન્ટને મળતા તગડા કમિશનમાં કાપ મુકવા વિચારણા: ગ્રાહકોને મિસ સેલિંગ અને મોંઘા પ્રીમિયમથી બચાવવા કવાયત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધો.10-12 ની પરીક્ષાનો 26મીથી પ્રારંભ: કાલે વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકશે, રાજકોટ જિલ્લામાં 10 હેલ્પલાઈન સેન્ટર કાર્યરત રહેશે
6 મિનિટutes પહેલા
મુસાફરોના ખિસ્સા હળવા કરતી ટોળકી ઝડપાઇ: રાજકોટ બસ પોર્ટ પર પાકીટ માર ગેંગએ મોટી રકમમાં હાથ મારતા જેલના સળિયા ગાળવાનો વારો આવ્યો! 
25 મિનિટutes પહેલા
બેન્કો હોમ લોન સાથે વીમો વેંચે તે ગુનો છે: નિર્મલા સીતારામને બેન્કોને લગાવી ફટકાર, હોમલોન લેનાર પાસે વીમો લેવા દબાણ
1 કલાક પહેલા
વડાપ્રધાન મોદી આવતીકાલે ઇઝરાયલ યાત્રા પર થશે રવાના: નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, સંરક્ષણ સહિતના ક્ષેત્રો અંગે થઈ શકે છે કરાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

2922 Posts

Related Posts

VIDEO : ગુજરાતમાં બ્રિજ તૂટવાની વધુ એક ઘટના, માંગરોળના આજક ગામે જર્જરિત બ્રિજનું સમારકામ વખતે સ્લેબ ધરાશાયી
ગુજરાત
7 મહિના પહેલા
ઈડીના દરોડાઓમાં ન તો રૂપિયા મળ્યા કે ના તો પુરાવા, 28મીએ મુખ્યમંત્રી કોર્ટમાં ખુલાસો કરશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ પત્રકાર પરિષદમાં આપી માહિતી
Breaking
2 વર્ષ પહેલા
લાલન સિંહનું રાજીનામું, જેડીયુના પ્રમુખપદે કોની નિયુક્તિ થઈ જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોણ છે રુચિ ગુર્જર? વડાપ્રધાન મોદીના ફોટાવાળો નેકલેસ પહેરીને પહોંચી કાન્સમા, લુક જોઈને ફેન્સ રહી ગયા દંગ
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર