Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યના ઇન્ચાર્જ DGP બન્યા ડૉ.રાવ: છ માસ એક્સટેન્શન મેળવનાર વિકાસ સહાયને અપાઇ નિવૃત્તિ વિદાય

Thu, January 1 2026

રાજ્યના નવા પોલીસવડા કોણ? તેનો છેલ્લા એક સપ્તાહથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભારે કુતુહલ સાથે મુદ્દો ચર્ચાતો હતો. અંતે આજે ગુજરાત રાજ્યના કાયમી નહીં પરંતુ ઇનચાર્જ પોલીસવડા તરીકે સિનિયર IPS ડો. કે.એલ.એન રાવ મળ્યા છે. DGP વિકાસ સહાયની ફરજનો આજે આખરી દિવસ હતો અને ગાંધીનગર પોલીસ ભવનમાં પૂરો દિવસ ઉત્તેજના ચાલી હતી. ડો. રાવ DGP તરીકે ફાઇનલ હોવાની વાતો હતી. સમીસાંજે વિકાસ સહાયને ફરજનિવૃત્ત જાહેર કરાયા હતા અને ઇનચાર્જ DGP તરીકે સીઆઇડી ક્રાઇમ અને રેલવેના DGP ડો. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

રાજ્યના DGP વિકાસ સહાય 31 ડિસેમ્બરને બુધવારના રોજ નિવૃત્ત થયા તે પૂર્વે તેમને છ માસ પહેલા 30 જૂનના રોજ DGP તરીકે એક્સટેન્શન મળ્યું હતું. તેમનો આ પિરિયડ પૂર્ણ થવાને આરે હતો. કલાકોની વાર હતી ત્યાં સુધી નવા DGPનું કોઇ નામ જાહેર થયું ન હતું. જેથી અધિકારીઓમાં એક તબક્કે એવો પણ ગણગણાટ હતો કે કદાચ અગાઉના DGP ભાટિયાની માફક વધુ એક વખત સહાયને એક્સટેન્શન પણ મળી શકે. આજે ગાંધીનગર પોલીસ ભવન ખાતે DGP વિકાસ સહાયને નિવૃત્તિ વિદાયમાન આપવા માટેની નિયમબદ્ધ બધી તૈયારીઓ સવારથી જ થઇ ચૂકી હતી.

આ પણ વાંચો :Rule Change 1st January: નવા વર્ષના પ્રથમ જ દિવસે મોંઘવારીનો ફટકો!  LPG થી લઈને કાર સુધી આ 7 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર!

રાજ્યના ઇન્ચાર્જ DGP બન્યા ડૉ.રાવ

નવા DGP તરીકે બે સિનિયર IPS ઓફિસર ડો. કે.એલ.એન. રાવ અને અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકના નામ ટોપ પર હતા. આ બન્ને નામમાં ડો. રાવ અગે્રસર ગણાતા હતા. આજે સમીસાંજે વિકાસ સહાયને સેવાનિવૃત્ત જાહેર કરાયાની સાથે ઇનચાર્જ DGP તરીકે 1992ની બેચના IPS ઓફિસર ડો. કે. લક્ષ્મીનારાયણ રાવને રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરાઇ હતી.

તેલંગાણાના વતની ઇનચાર્જ DGP ડો. રાવ એમએસસી પીએચડીનો અભ્યાસ ધરાવે છે. 26-10-1967ના રોજ જન્મેલા ડો. રાવ 1992માં ગુજરાતના IPS ઓફિસર તરીકે મૂકાયા હતા. તેઓ રાજકોટમાં ડીસીપી તેમજ જેસીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજ્યમાં એસપી તરીકે મહેસાણા, હિંમતનગર, ખેડા સહિતના સ્થળોએ ફરજ બજાવી છે. તેઓ 22 મહિના બાદ ઓક્ટોબર-2027માં નિવૃત્ત થશે. હાલ માત્ર DGPનો ચાર્જ સોંપવામાં આવતાં IPS લોબીથી લઇ પોલીસ કર્મચારીઓમાં આગામી સમયમાં કોઇ નવા ફેરફારો આવશે કે કેમ? તેવી ચર્ચાઓ આરંભાઇ છે.

Share Article

Other Articles

Previous

વેપારીને ઘેર જવાની ઉતાવળ રૂપિયા 4 લાખમાં પડી! રાજકોટના ઓમનગર સામે પૂનમ પ્લાયવૂડની દુકાનમાં ચોરી, જાણો શું છે મામલો

Next

Rule Change 1st January: નવા વર્ષના પ્રથમ જ દિવસે મોંઘવારીનો ફટકો!  LPG થી લઈને કાર સુધી આ 7 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
3 મિનિટutes પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
29 મિનિટutes પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
58 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા સુરત મહાપાલિકાના એન્જિનિયર-પત્રકારે માગી 15 લાખની લાંચ, ACBએ છટકું ગોઠવી ઝડપ્યા
ક્રાઇમ
1 સપ્તાહ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો પર લક્ષ્મીજીની કૃપા થશે, નવા પ્રોજેક્ટની શરૂઆત તેમજ આર્થિક લાભ થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સંગીતકારને પણ મળી શકે છે સેનામા નોકરી
રાજકોટ
2 વર્ષ પહેલા
હરિયાણાના યુવાનોએ કેમ અપનાવ્યો ‘ડંકી રુટ’ ? રાહુલ ગાંધીએ X- પર વીડિયો પોસ્ટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર