Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના યુવકનો દિવના નાગવા બીચ નજીક કારમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર: આત્મહત્યા કે બીજું કાંઈ? પોલીસે વધુ તપાસ હાથ ધરી

Wed, December 31 2025

રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય યુવકનો દિવના નાગવા બીચ નજીકથી કારમાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે મંગળવારે બપોરના અરસામાં દિવના નાગવા બીચ પાસે જ આવેલા રિસોર્ટ બહાર પડેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ કાર બારેક કલાકથી એક જ સ્થળ ઉપર પડેલી હોય ત્યાંથી પસાર થનારા રાહદારીના ધ્યાન પર આવી ગઈ હતી. કશુંક અજુગતું બન્યાનું લાગતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દોડી જઈ કાર ખોલવાનો પ્રયાસ કરતા તમામ દરવાજા લોક હતા જેથી પોલીસે દરવાજો તોડતાં જ અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો :ઑસ્ટ્રેલિયામાં નોકરી મેળવવાના ચક્કરમાં રાજકોટના ડૉક્ટરે 50.75 લાખ ગુમાવ્યા : સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ

આ પછી કારની તલાશી લેવામાં આવતાં આધારકાર્ડ મળી આવ્યું હતું જે હિતેશ હરસુખભાઈ સેંજલિયાના નામનું હતું. આ પછી આધારકાર્ડમાં રહેલી તસવીર અને મૃતદેહની તપાસ કરાતાં આ મૃતદેહ હિતેશ સેંજલિયાનો જ હોવાનું ખુલ્યું હતું. કારમાંથી મોબાઈલ પણ મળી આવ્યો હોય તેના આધારે પોલીસે આગળની તપાસ આદરી હતી. હિતેશના મૃત્યુનું આખરે કારણ શું હશે તે જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ બનાવ આત્મહત્યાનો છે કે બીજું કોઈ કારણ છે તે ટૂંક સમયમાં જ બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

Share Article

Other Articles

Previous

આજે રાત પડશે અને બીજો સુરજ ઉગશે! 31stની પાર્ટીમાં દોસ્તો સાથે ડાઈન અને ડાન્સ પાર્ટીમાં સામેલ થવા યુવાધન ઉત્સુક

Next

ઑસ્ટ્રેલિયામાં નોકરી મેળવવાના ચક્કરમાં રાજકોટના ડૉક્ટરે 50.75 લાખ ગુમાવ્યા : સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ પોલીસ આવી એકશન મોડમાં : નામચીન મહિલાના પતિના મકાન પર ફેરવ્યું બૂલડોઝર, રૈયાધાર સહિતના વિસ્તારોમાં પણ ઓપરેશન
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
અસલામત પોલીસ : ટંકારામાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોનો હુમલો
ક્રાઇમ
7 મહિના પહેલા
ઇઝરાયેલ 2100 આતંકવાદીઓઅને એક હજાર કેદીને મુક્ત કરશે
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરાવવા માંગે છે પાકિસ્તાન અને ઈરાન : અમેરિકાથી પકડાયેલા પાકિસ્તાની નાગરિકે કરી કબુલાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર