Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં થર્ટી ફર્સ્ટે લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 11:55 વાગ્યાથી 12:30 સુધી ફટાકડા ફોડી શકાશે! તલવાર કે મોટા છરાથી કેક કાપવાની મનાઈ

Tue, December 30 2025

આવતીકાલે બુધવારે આખા વિશ્વમાં 2025ના વર્ષને વિદાય અને 2026ના વર્ષને આવકારવા માટે જબરદસ્ત ઉજવણી થવાની છે ત્યારે રાજકોટ પણ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં મગ્ન બની જશે. જો કે ન્યુ યરને વેલકમ કરવામાં અમુક તત્ત્વો છાકટાં બની જતાં હોવાથી તેમને કાબૂમાં રાખવા પોલીસે પણ ધાર સજાવી લીધી છે.

આ ઉપરાંત આડેધડ ફટાકડા ફોડી પ્રદૂષણ ન ફેલાય તે માટે ફટાકડા ફોડવાનો સમય નિર્ધારિત કરતું પોલીસ કમિશનરનું જાહેરનામું પણ પ્રસિદ્ધ થયું છે જે પ્રમાણે થર્ટી ફર્સ્ટે રાત્રે 11ઃ55 વાગ્યાથી 12ઃ30 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે અને ત્યારબાદ ફટાકડા ફોડનાર સામે ગુનો દાખલ થશે તેવું જણાવાયું છે.

આ પણ વાંચો :બે વેપારીઓનું 60.98 લાખનું સોનું લઈ કારીગર રફુચક્કર : રાજકોટમાં સોની વેપારીઓ વારંવાર છેતરાય ને પોલીસ દોડયે રાખે !

આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ રહેશે. બેફામ બાઈક ચલાવનાર, બાઈકના સ્ટંટ કરનાર તેમજ ફોર-વ્હીલના બોનેટ ઉપર બેસવા-ઉભા રહેવા કે ડેકી ખોલીને બેસનારા સામે પણ ગુના દાખલ કરવામાં આવશે.

જાહેરમાં એકબીજા ઉપર પાણી ઉડાડવા કે પાણીની બોટલ ફેંકવા, તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા, જોર-જોરથી મ્યુઝિક વગાડવા, પાનના ગલ્લે-ચાની લારીએ ચાર કરતા વધુ વ્યક્તિઓના ભેગા થવા, બાઈક તેમજ ફોર-વ્હીલરના તીવ્ર હોર્ન વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.

Share Article

Other Articles

Previous

લો બોલો! મણિપુરમાં વગર મંજૂરીએ બારોબર આખે આખો રિંગ રોડ બની ગયો,જંગલના 6 જિલ્લામાંથી પસાર થતા રિંગ રોડને ઉગ્રવાદીઓના નામે ઓળખ

Next

બે વેપારીઓનું 60.98 લાખનું સોનું લઈ કારીગર રફુચક્કર : રાજકોટમાં સોની વેપારીઓ વારંવાર છેતરાય ને પોલીસ દોડયે રાખે !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કોણ બન્યા સૈન્યના નવા વડા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મેઘાલયમાં અતિ ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનમાં 10 લોકોના મૃત્યુ
Breaking
1 વર્ષ પહેલા
ગાંધીનગરની ટીમો દ્વારા રાજકોટ જિલ્લાના 34 બ્રિજની તપાસ : રાજકોટ, ગોંડલ અને જેતપુર સબ ડિવિઝનના તમામ પુલ સલામત હોવાનો રિપોર્ટ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
યુનોમાં ભારતની ગર્જના : કાશ્મીર ભારતનું છે, હતું અને રહેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર