Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

31 ડિસેમ્બરે ઓનલાઈન ફૂડ ડિલિવરી બંધ: Zomato, Swiggy, Blinkit સહિતની કંપનીના કર્મચારીઓ નહીં કરે ડિલિવરી, જાણો શું છે કારણ

Sat, December 27 2025

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી વચ્ચે  સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવા મુખ્ય પ્લેટફોર્મના ડિલિવરી ભાગીદારોએ 31 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ એલાનથી  ઓનલાઈન ફૂડ અને કરિયાણાની ડિલિવરી સેવાઓ પર ગંભીર અસર કરી શકે છે.

તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન  અને ઇન્ડિયન ફેડરેશન ઓફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ના નેતૃત્વ હેઠળ આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ડિલિવરી કામદારોનો આરોપ છે કે કંપનીઓ તહેવારો અને વ્યસ્ત સમયમાં તેમની પાસેથી વધુ પડતું કામ કરાવે છે, પરંતુ તેમને યોગ્ય પગાર, સુરક્ષા અને બદલામાં સન્માનનો અભાવ છે. કામદારોએ મુખ્યત્વે ઘટતી કમાણી, અસુરક્ષિત ડિલિવરી લક્ષ્યો અને ગેરવાજબી ID બ્લોિંકગને તેમના વિરોધના આધાર તરીકે ગણાવ્યા છે.

આ પણ વાંચો :જૂના કાટમાળનો ‘હિસાબ’ આપ્યા બાદ જ નવું બાંધકામ થઇ શકશે! રાજકોટના તત્કાલિન કમિશનર આનંદ પટેલે બનાવેલા નિયમનું પાલન આખરે શરૂ કરાયું

ગિગ કામદારોએ કંપનીઓ સમક્ષ તેમની સ્થિતિ સુધારવા માટે અનેક માંગણીઓ મૂકી છે…’10-મિનિટ ડિલિવરી’ મોડેલ સામે વિરોધઃ કામદારોએ આ મોડેલને તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી છે, કારણ કે તે તેમના જીવનને જોખમમાં મૂકે છે.વધુમાં પગાર વધારો તથા આરોગ્ય વીમો, અકસ્માત કવરેજ અને પેન્શન જેવા લાભો સુનિશ્ચિત કરવાની માંગ પણ કરી છે.

Share Article

Other Articles

Previous

વિધિમાં સોનુ શુધ્ધ કરવાના બહાને છેતરપિંડી : રાજકોટના યુવકને દ્વારકા બોલાવી સાધુના વેશમાં બે ગઠિયાએ 8 લાખના દાગીના પડાવી લીધા!

Next

રાજકોટમાં બન્યુ 25 ફૂટ ઉંચું સાળંગપુર મંદિર : આજથી હનુમાન કથાનો થશે ભક્તિમય પ્રારંભ: 3 હજાર સ્વયંસેવકો સેવા આપશે, 5 લાખ પ્રસાદની કીટ કરાઈ તૈયાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
CSKના નવા હેડ કોચ બન્યા ઝહીર ખાન, IPL 2027 પહેલા ટીમની જવાબદારી સોંપાઈ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન
10 કલાક પહેલા
IIT બોમ્બેમાં હવે પ્રોફેસરોનું પ્રદર્શન, વિદ્યાર્થી આપઘાત મામલે હટાવાયેલા પ્રોફેસરના સમર્થનમાં ઉતર્યા
11 કલાક પહેલા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ SIR પ્રક્રિયાને ગણાવી ‘ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર’, ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન
11 કલાક પહેલા
અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ
13 કલાક પહેલા
Categories

નેશનલ

3624 Posts

Related Posts

શનિવારથી રાજકોટમાં સ્ટાર ખેલાડીઓ વચ્ચે જામશે વન-ડે મુકાબલા
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
આજથી વિધાનસભાનુ બજેટસત્ર થશે શરૂ : રાજ્યપાલના પ્રવચન સાથે થશે સત્રની શરૂઆત, 20મીએ નાણામંત્રી બજેટ કરશે રજૂ
ગુજરાત
2 વર્ષ પહેલા
PMJAY-મા યોજનામાં ગેરરીતિ : વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ, રૂ.૫૦ લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી
ગુજરાત
2 વર્ષ પહેલા
ગાંધીનગરમાં અમિત શાહને લોકોએ આપ્યા મન મૂકીને મત : ૭ લાખ કરતા પણ વધુ મતો આપી જીતના આશીર્વાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર