Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી! આ વરસે સોનામાં 60,000 અને ચાંદીમાં 1.27 લાખ વધ્યા, હજુ પણ ભાવ વધારાની સંભાવના

Tue, December 23 2025

આંતરરાષ્ટ્રીય તેજીની અસર વચ્ચે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીએ રેકોર્ડ ભાવ ક્રોસ કર્યો છે. સોમવારે રાજકોટની માર્કેટમાં સોનુ 10 ગ્રામે 1.39 લાખ અને ચાંદી એક કિલોના 2.17 લાખ રૂપિયા પહોંચી ગયો છે. આ બંને ધાતુમાં સતત વધી રહેલા ભાવને લીધે રોકાણકારો અને જેમના ઘરમાં સોનુ-ચાંદી છે તેઓમાં ખુશી છવાઈ ગઈ છે.

માર્કેટના સુત્રો અનુસાર, સોનુ-ચાંદી હજુ આવનારા દિવસોમાં તેજીની નવી ટોચ દેખાડશે. તાજેતરમાં જ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સુત્રોએ 2025 અને 2026માં સોનાના ભાવમાં અકલ્પનીય ઉછાળો આવશે.

રાજકોટની સ્થાનિક માર્કેટની હલચલ જોઈએ તો સોમવારે સોનાના ભાવોમાં ફરી એક વખત નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.સોનાને પાછળ રાખી ચાંદી કિલોએ 2.18 લાખ અને પીળી ધાતુ 10 ગ્રામએ 1.39 લાખ સાથે ટોચની સપાટીએ પહોંચી છે. સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત વલણને કારણે સોનાના ભાવ ટોચની સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તેજી સોમવારે વધુ તીવ્ર બની છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકો બંનેમાં ચર્ચા વધી છે.બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ડોલરમાં નબળાઈ અને સુરક્ષિત રોકાણ તરીકે સોનાની વધતી માંગને કારણે ભાવોમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ મજબૂત રહેતા તેની સીધી અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો :ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

સ્થાનિક સોનાચાંદી બજારમાં 24 કેરેટ તથા 22 કેરેટ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે,જ્યારે રોકાણકારો માટે સોનું ફરી એક વખત સુરક્ષિત વિકલ્પ તરીકે સામે આવ્યું છે. વેપારીઓનું કહેવું છે કે જો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ યથાવત રહેશે તો આગામી દિવસોમાં પણ સોનાના ભાવ મજબૂત રહેવાની શક્યતા છે.

આ વરસે સોનામાં 60,000 અને ચાંદીમાં 1.27 લાખ વધ્યા!

રાજકોટઃ વર્ષ 2025માં સોનુ અને ચાંદીએ લગાતાર તેજી પકડી છે.અત્યાર સુધીમાં એક વર્ષમાં સોનામાં 10 ગ્રામએ 60,000નો વધારો અને ચાંદીમાં 1,27 લાખ નો નોંધપાત્ર વધારો થયો છે.31 ડિસે.2024 એ 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડનો ભાવ 76,000 હતું જે હવે 22 ડિસે.એ 1,39 લાખ  સુધી પહોંચી ગયું છે.ચાંદીમાં આ વર્ષે 133 ટકાનો વધારો નોંધાયો છે.ગત વર્ષે ડિસે.માં ચાંદીનો ભાવ 86,017 હતો જે હવે આજની તારીખે 2,17,000 પ્રતિ કિલો થયો છે.


Share Article

Other Articles

Previous

ચલણી નોટ પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે, CPIના સાંસદ જહોન બ્રિટસનો આરોપ

Next

ભારત સાથે દુશ્મની વધારવાનો બાંગ્લાદેશનો હાસ્યાસ્પદ પ્રયાસ, દિલ્હીમાં વિઝા સેવાઓ બંધ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
15 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ : ગુજરાતમાં ત્રણ વર્ષમાં નાના મોટા પુલ તૂટવાની દસ ઘટના, પ્રજા ભગવાન ભરોસે
ગુજરાત
9 મહિના પહેલા
સલમાન ખાનના પિતાને ધમકી, પણ વાત જુદી જ નીકળી !!યુવકે ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા આ હરકત કરી હોવાનું ખૂલ્યું
Entertainment
2 વર્ષ પહેલા
ધારીના મદ્રેસાના મૌલવીનું પાક. કનેક્શન? વ્હોટ્સએપમાં મળી પાક-અફઘાનનાં ગ્રુપની ચેટ, ATS કરશે તપાસ
ક્રાઇમ
11 મહિના પહેલા
પતિના કર્યા પત્નીને નડ્યા ! કોર્પોરેટર દેવુબેન પાસેથી સમિતિનો હોદ્દો છીનવાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર