Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રેનના ભાડાં ફરી વધ્યા! રેલવેએ જુલાઈમાં ટિકિટ મોંઘી કર્યા બાદ 2026ની શરૂઆત પૂર્વે બીજી વખત મુસાફરી મોંઘી કરી

Mon, December 22 2025

રેલવે  મુસાફરો માટે  શનિવારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા હતા. 26 ડિસેમ્બરથી ભાડામાં વધારો લાગુ થવા જઈ રહ્યો છે. આ વધારો મુખ્યત્વે લાંબા અંતરની મુસાફરીને અસર કરશે, જ્યારે ટૂંકા અંતરના પ્રવાસીઓને રાહત આપવામાં આવી છે. રેલ્વે અનુસાર, 215 કિલોમીટર સુધીની સામાન્ય વર્ગની મુસાફરી માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ તેનાથી વધુ અંતર માટે, સામાન્ય વર્ગમાં પ્રતિ કિલોમીટર એક પૈસા વધારાનો ચૂકવવો પડશે.

મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે, નોન-એસી અને એસી બંને વર્ગોમાં ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થશે કે જો કોઈ મુસાફર નોન-એસી ટ્રેનમાં 500 કિલોમીટર મુસાફરી કરે છે, તો તેણે પહેલા કરતાં લગભગ 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

આ પણ વાંચો :આ કારણથી લાલ સિંહ ચઢ્ઢા ગયું ફ્લોપ! ફિલ્મ રિલિઝના 3 વર્ષ બાદ આમિર ખાને મૌન તોડ્યું

રેલવેના ભાડા વધારાથી આશરે રૂપિયા 600  કરોડની વધારાની આવક થવાની અપેક્ષા છે, જેનો ઉપયોગ સંચાલન ખર્ચને આવરી લેવા અને મુસાફરોની સુવિધાઓ સુધારવા માટે કરવામાં આવશે. આ નવા દરો 26 ડિસેમ્બરથી અમલમાં આવશે અને તે મુજબ ટિકિટ બુકિંગ પ્રક્રિયા કરવામાં આવશે.

ભાડા વધારવા પાછળનું કારણ એવું અપાયું છે કે રેલવેનો ખર્ચ વધી રહ્યો છે. પાછળ એક દસકામાં રેલવે નેટવર્ક અને વિસ્તારમાં મોટો વધારો કરી દેવાયો છે. જેને લીધે કર્મીઓની સંખ્યામાં વધારો થયો છે. એમના પર થનારા ખર્ચમાં પણ સાથે વધારો થયો છે.

મોંઘવારીના સમયમાં હવે લોકોએ રેલવેમાં મુસાફરી કરવા માટે પણ થોડો વધારે ખર્ચ કરવો પડશે પરંતુ મહત્વની વાત એ છે કે દેશના અત્યંત સામાન્ય અને ગરીબ વર્ગ પર ભાડા વધારાનો કોઇ બોજ નાખવામાં આવ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન મુજબ દેશના ગરીબ વર્ગને તેમાથી બાકાત રાખવામાં આવ્યુ છે.

Share Article

Other Articles

Previous

વિઝા ગમે તેટલી મુદતના હોય ભારતીયો USના અધિકારીઓ કહે તેટલું જ રોકાઇ શકશે : અમેરિકામાં ભારતીય યાત્રિકો માટે નવી સૂચના

Next

ઓપરેશન સિંદૂરમાં બચવું મુશ્કેલ હતું પરંતુ અલ્લાહની મદદથી પાકિસ્તાન બચી ગયું, પરાજિત સૈન્ય વડા આસિમ મુનીરની કબુલાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
7 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
8 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
8 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
8 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

કિન્નરોના મૃત્યુ બાદ બુટ ચપ્પલથી મારવામાં આવે છે? કેવી રીતે થાય છે અંતિમક્રિયા? જાણો ગૂઢ રહસ્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ પાસ : રેપ દોષિતને 10 જ દિવસમાં ફાંસી, જાણો શું છે બિલમાં જોગવાઈ  
ક્રાઇમ
1 વર્ષ પહેલા
શહીદ પિતાને આર્મી ડ્રેસમાં નાના પુત્રએ આપી અંતિમ સલામી
નેશનલ
2 વર્ષ પહેલા
ઝારખંડના ગિરીડીહમાં હોળીના સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક ટક્કર, અનેક ઘાયલ, વાહનો અને દુકાનોને આગ લગાડાઈ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર