Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ડિજિટલ વસતિ ગણતરી થશે

Sat, December 13 2025

11,718 કરોડની ફાળવણી મોબાઇલ એપ દ્વારા ડેટાએકત્ર કરાશેઃ પહેલો તબક્કોએપ્રિલ-2026થી સપ્ટેમ્બરઅને બીજો તબક્કો ફેબ્રુઆરી-2027થી

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ વખત, દેશભરમાં ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ કાર્ય માટે 30 લાખ કર્મચારીઓને રોજગારી આપવામાં આવશે. આ ગણતરીને વિશ્વની સૌથી મોટી આંકડાકીય કવાયત કહેવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, `2027ની વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. વસ્તી ગણતરીની ડિજિટલ ડિઝાઇન ડેટા સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો 1 એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન હાઉસ લિિંસ્ટગ અને હાઉિંસગ સેન્સસ. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં વસ્તી ગણતરી હશે. પ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે. આ એપ્લિકેશન હિન્દી, અંગે્રજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે.’

11,718

કરોડની ફાળવણી

Share Article

Other Articles

Previous

થાઈ-કંબોડિયા સરહદે ફરી યુદ્ધની આગ: ટ્રમ્પનો સીઝફાયરનો દાવો ‘મજાક’ બન્યો

Next

કોટડાસાંગાણીમાં ગૌમાતાનું કાળમુખું સંકટ: ગૌશાળામાં ચારો ખાધા બાદ 80 ગાયોના કરુણ મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
3 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

હવે બેન્કમાં 2-5 દિવસ માટે પણ FD કઢાવી શકાશે : ટૂંક સમયમાં રીઝર્વ બેન્ક નવા નિયમો જાહેર કરશે
ટેક ન્યૂઝ
12 મહિના પહેલા
આનંદો: રાજ્ય સરકાર ટેકાના ભાવે કરશે તુવેર, ચણા, રાયડાની ખરીદી
રાજકોટ
2 વર્ષ પહેલા
કોલકત્તામાં દુષ્કર્મ અને હત્યાના બનાવ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપીના કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ
Breaking
2 વર્ષ પહેલા
“ચાઈનીઝ-પંજાબી-ઈટાલિયન વાનગી ગમે એટલી આવે, અમારી ગુજરાતી થાળીને કોઈ જ નહીં પહોંચી શકે” !!
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર