Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગોંડલમાં ઓઇલ મિલના માલિક સાથે છેતરપિંડી: 300 તેલના ડબ્બા મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખનો ધૂમ્બો માર્યો

Sat, November 29 2025

ગોંડલના ભોજપરામાં ઓઈલ મિલ ચલાવતા મહિલા વેપારી પાસેથી 300 ડબ્બા તેલ મંગાવી કડીના બે શખ્સોએ 5.45 લાખની છેતરપિંડી આચરી હતી. બંનેએ બે વખત લીધીલા તેલના ડબ્બાનું રેગ્યુલર પેમેન્ટ કર્યા બાદ પેઢીમાં જીએસટીની રેઇડ પડી હોવાનું કહીને હાથ ખંખેરી લેતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

આ અંગેની વિગતો મુજબ, ગોંડલ રાજહંસ રેસિડેન્સમાં રહેતા અને ભોજપરા ગામે મમતા ઇન્ડસ્ટ્રીઝના નામે ઓઈલ મિલ ચલાવતા અલ્પાબેન દિપકકુમાર શાહે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આરોપી તરીકે રાજેશ અમૃતભાઈ પટેલ ( રહે. કરસનપુરા, તા. કડી, જી. મહેસાણા) તેમજ જીગ્નેશ રજનીભાઈ પટેલ ( રહે. કરસનપુરા, તા. કડી, જી. મહેસાણા) સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આઠ મહિના પહેલા રાજેશ પટેલ નો ફોન આવેલો અને પોતે પણ રાંદલ કૃપા ટ્રેડિંગ ના નામે તેલનો વ્યવસાય કરતો હોવાનું જણાવી જરૂર પડ્યે તેઓને ત્યાંથી તેલ મગાવશે તેવું કહ્યું હતું. જે બાદ બે વખત તેણે તેલના ડબ્બા મંગાવ્યા હતા જેનું પેમેન્ટ પણ આપી દીધું હતું.

આ પણ વાંચો :રેશનકાર્ડ ધારકોને ફિંગરપ્રિન્ટને બદલે OTPથી રેશનનું વિતરણ! સર્વર ધાંધિયાના નામે OTPથી વેચાણ વધતા પુરવઠા અધિકારી ચોંક્યા

બાદમાં ગત તારીખ 16/6/25 ના રાજેશે 150 ડબ્બા તેલ મંગાવ્યું હતું જે મળી જતા પૈસા આપવાનું કહેતા રાજેશે 2 દિવસમાં આપું તેમ કહ્યું હતું જો કે બે દિવસ બાદ રાજેશના પાર્ટનર જીગ્નેશનો ફોન આવ્યો હતો અને વધુ 150 ડબ્બ તેલ મોકલવા જણાવ્યું હતું. અગાઉ બે વાર મંગાવેલ તેલના ડબ્બાનો હિસાબ રેગ્યુલર હોય જેથી અલ્પાબેને વિશ્વાસ આવતા તેઓએ વધુ તેલના ડબ્બા મોકલી આપ્યા હતા. આમ 300 ડબ્બા તેલના રૂપિયા 6.45 લાખ લેવાના નીકળતા હતા. આ હિસાબ અંગે બને 1 લાખ મોકલી આપેલ પરંતુ બાકી રહેતા રૂપિયા માગતા પોતાને ત્યાં જીએસટીની રેઇડ પડી હોય અને બેંક એકાઉન્ટ હાલમાં બંધ છે તેવા અનેક બહાને બતાવ્યા હતા. 

જો કે લાંબો સમય સુધી બંને રૂપિયા ન આપતા અલ્પા અલ્પાબેન તેમના ઘરે ગયા જ્યાં આરોપીના ઘરના સભ્યોએ બંને ક્યાં છે તે અંગે ક્યાંય જાણતા ન હોવાનું જણાવ્યું હતું. તપાસ કરતા બંનેએ આવી જ રીતે બીજા વેપારીઓને પણ પોતાનો શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. સુરેદ્રનગર બી ડિવિઝન પોલીસ મથકમાં પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે. ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

મારથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો…રાજકોટની ડાલીબાઈ કન્યા હોસ્ટેલમાં ધો.11ની વિદ્યાર્થીનીનો આપઘાત 

Next

રેશનકાર્ડ ધારકોને ફિંગરપ્રિન્ટને બદલે OTPથી રેશનનું વિતરણ! સર્વર ધાંધિયાના નામે OTPથી વેચાણ વધતા પુરવઠા અધિકારી ચોંક્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
14 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
15 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
15 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ડ્રેગનની દાદાગીરીનો જડબાતોડ જવાબ : સાઉથ ચીન સી ની અંદર ફિલિપિન્સના જહાજે ચીની કોસ્ટગાર્ડ જહાજના ભુકા બોલાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : રાજારામ સોસાયટીમાં ગૃહ ક્લેશથી કંટાળી પરિણીતાએ જિંદગી ટૂંકાવી 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં સૌથી વધુ રોકડ-દારૂ જપ્ત
રાજકોટ
2 વર્ષ પહેલા
Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?
ટેક ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર