Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

Wedding 2.0:સ્ટાર સિંગર્સ-લાઈવ મ્યુઝિક સાથે રાજકોટમાં લગ્નોની ધૂમ: ભૂમિ ત્રિવેદી સહિતના સ્ટાર સિંગર્સ કરશે બોલિવુડ નાઈટમાં પર્ફોર્મન્સ

Fri, November 28 2025

રાજકોટમાં હવે લગ્ન પ્રસંગોમાં પરંપરાગત સાથે પાર્ટી ટ્રેન્ડ વધી ગયો છે, એન્ટરટેઇનમેન્ટમાં પણ રાજકોટની અલગ ઓળખ બની રહી છે. છેલ્લા થોડા સમયથી શહેરમાં વેડિંગ 2.0 કોન્સેપ્ટ જોરદાર ચર્ચામાં છે, જેમાં લાઈવ મ્યુઝિક કોન્સર્ટ, બોલિવુડ નાઇટ, સ્ટાર સિંગર્સના પર્ફોર્મન્સ, હાઈટેક લાઈટિંગ, ડ્રોન શો અને સિનેમેટિક એન્ટ્રીનું ગજબનું કોમ્બિનેશન જોવા મળે છે.

બે દિવસ પૂર્વે રાજકોટમાં એક બિઝનેસમેનને ત્યાં  ભવ્ય લગ્નોત્સવમાં મીત બ્રધર્સના પર્ફોર્મન્સે મહેમાનોને ઝૂમી ઊઠવા મજબૂર કરી દીધા હતા. બેબી ડોલ, હેંગઓવર, હાઈ હીલ્સ, ચિટિયા કલાઈઆ જેવી હિટ સોંગ્સ સાથે સમગ્ર વેન્યુ મ્યુઝિકલ ફેસ્ટિવલમાં બદલાઈ ગયો હતો.

આ સપ્તાહે ફરી એકવાર રાજકોટમાં સ્ટાર પાવરની ધૂમ જોવા મળશે. “રામ ચાહે લીલા” ફેમ ભૂમિ ત્રિવેદી, સાથે જાણીતી પ્લેબેક સિંગર પ્રિયંકા ખેર, રૂપાલી જગ્ગા સહિતના બોલિવુડ સ્ટાર ગાયકો લગ્ન પ્રસંગોમાં લાઈવ પર્ફોર્મન્સ આપી મહેમાનોને મંત્રમુગ્ધ કરશે. શહેરમાં થયેલા ડેસ્ટિનેશન વેડિંગ જેવા સેટઅપમાં હજારો વોટના ઓડિયો-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, 3D લાઈટિંગ અને મેગા સ્ટેજ ડિઝાઇન તૈયાર થઈ રહી છે.

આ પણ વાંચો :કિયારા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની દીકરીની પહેલી તસવીર આવી સામે : કપલે લાડકવાયીનું નામ કર્યું રિવિલ,જાણો શું છે નામનો અર્થ

ઈવેન્ટ કંપનીઓ જણાવે છે કે,હવે લોકો પોતાના લગ્નને માત્ર વિધિ ન રાખી, પણ “લાઈફ ટાઈમ સેલિબ્રેશન શો” બનાવવા માટે કરોડોનું બજેટ ખર્ચે છે. યુવા કપલ્સ રીલ,પ્રી વેડિંગ, બ્રાઈડ અને ગ્રૂમના કોરિયોગ્રાફ્ર પર્ફોર્મન્સ અને સેલિબ્રિટી અપીરન્સને પ્રાથમિકતા આપે છે. રાજકોટના લગ્ન હવે માત્ર સાત ફેરા સુધી નથી, પરંતુ મ્યુઝિકલ ગ્લેમર અને સ્ટાર પાવરની ધૂમ સાથે એક ગ્રાન્ડ એન્ટરટેઇનમેન્ટ નાઈટ બની ચૂક્યા છે. નવદંપતી અને પરિવાર લગ્નને યાદગાર બનાવવા માટે કરોડો રૂપિયાનું પ્રોડક્શન લેવલ સેટઅપ, લાઈવ મ્યુઝિકલ નાઈટ, રોકિંગ ડાન્સ પરફોર્મન્સ અને લોકલથી લઈને બોલિવુડ સ્ટાર સિંગર્સને ખાસ બોલાવવાનો નવા ટ્રેન્ડ આવી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

ક્યાંથી છેડા ભેગા થશે ? રાજકોટમાં રૂ.10,000થી વધુ બાકીવેરાના 50 હજાર બિલ પરત, હવે વોર્ડ ઓફિસર કરશે `શોધખોળ’

Next

કપિલ શર્માના કેફે ઉપર ગોળીબાર કરાવનાર માસ્ટરમાઈન્ડ ઝડપાયો : દિલ્હી પોલીસને મોટી સફળતા,પંજાબ આવ્યો’ને દબોચી દીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
14 મિનિટutes પહેલા
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
21 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
21 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
22 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

મચ્છર સામે RMCના ઝુક્યા શાસકોઃ દંડમાં 5 ગણો ઘટાડો ! મચ્છરના પોરા મળશે તો વસૂલાશે આટલો દંડ
ગુજરાત
7 મહિના પહેલા
જમીન-મકાનમાં મંદીની વાતો વચ્ચે રહેણાંક મકાનની કિંમત આસમાને : છેલ્લા 8 વર્ષમાં મકાનના ભાવમાં 34 ટકાનો ઉછાળો
ગુજરાત
8 મહિના પહેલા
અબુ ધાબી ખાતે યોજાયો વિશ્વનો સૌથી મોટો `મીડિયા મેળાવડો’ : મીડિયા સામેના પડકારો અને ભવિષ્ય અગે સઘન મનોમંથન
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દિલ્હી ચુંટણી પરિણામ : જંગપુરા સીટ પર મનીષ સિસોદીયાની હાર, ભાજપના તરવિંદર સિંહ મારવાહે મેળવી જીત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર