પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક સંકટ 28 કલાક બાદ પણ યથાવત,
પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક સંકટ 28 કલાક બાદ પણ યથાવત, બલુચ આર્મીએ વિડીયો જાહેર કરી કહ્યું, અમે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છીએ, મહિલા બાળકો અને વૃદ્ધોને મુક્ત કર્યા છે, પાકના સૈનિકો સહિત 200 લોકો હજુ પણ બંધક