અમેરિકામાં વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસ સાથે મુલાકાત કરી
અમેરિકામાં વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઈન ના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસ સાથે મુલાકાત કરી : ગાઝામા માનવીય સંકટ અંગે વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી શાંતિ માટે ફરી ટેકાની ખાતરી આપી