Breaking આઈપીએલ મેગા ઑક્શન: શ્રેયસ અય્યર ઉપર વરસ્યા છપ્પર ફાડ કે પૈસા: 26.75 કરોડમાં ખરીદતું પંજાબ: અય્યર આઈપીએલમાં અત્યાર સુધીનો સૌથી ‘મોંઘો’ ખેલાડી બન્યો: ગત વર્ષે ઑસ્ટ્રેલિયાનો મીચેલ સ્ટાર્ક 24.75 કરોડમાં વેચાયો હતો 4 મહિના પહેલા