VIDEO : કુર્નૂલ બસ બની અગનગોળો! હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર બાઇક સાથે અથડાતાં બસમાં આગ લાગી, 20 લોકો જીવતા ભૂંજાયા
હજુ થોડા દિવસ પહેલા જ જેસલમેરમા બસમાં આગ લાગવાની ગોઝારી ઘટના સામે આવી હતી...
હજુ થોડા દિવસ પહેલા જ જેસલમેરમા બસમાં આગ લાગવાની ગોઝારી ઘટના સામે આવી હતી...