Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

મિડલ ઈસ્ટ તણાવ: ગુજરાતમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો LPGનો જથ્થો ઉપલબ્ધ, સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય

Thu, March 12 2026

છેલ્લા થોડા દિવસોથી મધ્ય પૂર્વ ક્ષેત્ર ચાલી રહેલા યુદ્ધની અસર ભારતમાં જોવા મળી રહી છે.LPGની અછતથી સમગ્ર ભારતમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPG સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે. 

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો LPGનો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.

આ પણ વાંચો: મેચ ફિક્સિંગના આરોપમાં પૂર્વ IPL ક્રિકેટર સસ્પેન્ડ… IPL 2026ની શરૂઆત પહેલા ICCએ આ બે વ્યક્તિઓ સામે પણ કરી કડક કાર્યવાહી

ગુજરાત રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે. 

રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના LPGનો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્‍દ્ર સરકારના સૂચન હેઠળ જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે LPGસિલિન્‍ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણયના લીધે લોકોમાં અનાવશ્યક તણાવ તેમજ LPGસંગ્રહ ન કરવામાં આવે તેવો મુખ્ય ઉદ્દેશ છે. 

કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ હાલ કોર્મશિયલ સિલિન્‍ડરનું વેચાણ નિયંત્રિત કરવામાં આવેલ છે. પરંતુ હોસ્પિટલ તેમજ શૈક્ષણિક સસ્થાઓ તેમની જરૂરીયાત મુજબ LPGફાળવણી ચાલુ રાખવામાં આવેલ છે. 

પરંતુ, એલ.પી.જીનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા LPGકંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે. તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા પણ લેવાની જોગવાઈ છે. 

Share Article

Other Articles

Previous

તમે હદ પાર…8 વર્ષ જૂની ચેટ લીક થવા પર ભડકી રશ્મિકા મંદાના: એક્ટ્રેસે કાનૂની કાર્યવાહીની ધમકી આપી, જાણો શું છે મામલો

Next

મેચ ફિક્સિંગના આરોપમાં પૂર્વ IPL ક્રિકેટર સસ્પેન્ડ… IPL 2026ની શરૂઆત પહેલા ICCએ આ બે વ્યક્તિઓ સામે પણ કરી કડક કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધની સ્થિતિ વચ્ચે સારા સમાચાર: 1.35 લાખ મેટ્રિક ટન તેલ ભરેલું જહાજ હોર્મુઝની ખાડી પાર કરી પહોંચ્યું ભારત
35 મિનિટutes પહેલા
તમે હદ પાર…8 વર્ષ જૂની ચેટ લીક થવા પર ભડકી રશ્મિકા મંદાના: એક્ટ્રેસે કાનૂની કાર્યવાહીની ધમકી આપી, જાણો શું છે મામલો
1 કલાક પહેલા
મિડલ ઈસ્ટ તણાવ: ગુજરાતમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો LPGનો જથ્થો ઉપલબ્ધ, સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય
2 કલાક પહેલા
મેચ ફિક્સિંગના આરોપમાં પૂર્વ IPL ક્રિકેટર સસ્પેન્ડ… IPL 2026ની શરૂઆત પહેલા ICCએ આ બે વ્યક્તિઓ સામે પણ કરી કડક કાર્યવાહી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2981 Posts

Related Posts

બે લોકોએ ૨૦ દિ’ સુધી ૬૦૦ ઓરડી તપાસી, તેમને રોજ રૂા.૫૦૦+જમાડ્યા’ને પકડાયો નશાનોજખીરો’
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ગણપતિ બાપ્પા મોરયા….જુઓ ‘લાલ બાગ ચા રાજા’ની પ્રથમ ઝલક, 16 કરોડનો મુગટ આકર્ષણનું કેન્દ્ર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારત સામે 2 એપ્રિલથી સમાન ટેરિફનો અમલ શરૂ કરાશે: ટ્રમ્પ છેલ્લા પાટલે બેઠા, ભારત 100 % ટેરિફ વસુલતૂં હોવાનો પુનરોચ્ચાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
જીવરાજ પાર્ક નજીક ‘હિટ એન્ડ રન’ માં પ્રૌઢનું મોત 
ક્રાઇમ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર