Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગાંધીધામમાં 20 મિનિટ માટે 2 કરોડ રોકડ ભરેલી કેશવાનની લૂંટ

Sat, January 13 2024
  • ડ્રાઇવર અને ગાર્ડ ચા પીતા હતા ત્યારે રોકડ ભરેલી કેશવાન એક શખ્સ હંકારી ગયો:
  • પોલીસે પીછો કરતાં લૂંટારૂ મીઠીરોહડ પાસે કેશવાન રેઢી મૂકી ફરાર

કચ્છના ગાંધીધામમાં માત્ર 20 મિનિટ માટે 2 કરોડ રોડક ભરેલી કેશવાનની લૂંટ થયા બાદ આ લૂંટ ચલનારનો પોલીસે પીછો કરતાં આ શખ્સે 2 કરોડ રોડક ભરેલી કેશવાન ભચાઉ હાઇવે ઉપર મીઠીરોહડ નજીક રેઢી મૂકી દીધી હતી.

ગાંધીધામમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પર એક કેશવાન આવી હતી જેમાં બેન્કના અંદાજે બે કરોડ રૂપિયાની રોડક  હતા.એટીએમની બહાર ડ્રાઈવર અને ગાર્ડ ચા પીતા હતા ત્યારે કેશવાનને એકે શખ્સ ઉઠાવી ગયો હતો

કેશવાન ગાયબ થતા ડ્રાઈવર અને સિક્યોરિટી ગાર્ડ દોડતા થયા હતા અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ગણતરીની મિનિટોમાં ત્યાં આવી પહોંચી હતી. પોલીસે પ્રાથમિક  તપાસ કર્યા બાદ ગાંધીધામ શહેર અને  જિલ્લામાં નાકાબંધી કરાવી હતી. અને 20 મિનિટમાં જ આ કેશવાન પોલીસને ભચાઉ નજીક મીઠીરોહડ પાસે રેઢી મળી હતી. પોલીસે પીછો કરતાં કેશવાન રેઢી મૂકી એક શખ્સ ભાગી ગયો હતો. જેને ઝડપી લેવા  પોલીસે તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા પદેથી અર્જુન ખાટરીયા ને દૂર કરાયા શું કહ્યું ખાટરીયાએ જુઓ વિડિયો

Next

શાપર-વેરાવળમાં પેકેજિંગ માટેની નકલી બાલ્ટી બનાનવાનું કૌભાંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈન્ડિગો સામે કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી, 10% ફ્લાઈટ ઉપર રોક
17 કલાક પહેલા
લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
17 કલાક પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
17 કલાક પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
18 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

ચાલુ વિમાને વસ્ત્રત્યાગ,લઘુશંકા,છેડછાડ..યે હો કયા રહા હૈ?
રાજકોટ
2 વર્ષ પહેલા
એર કેનેડાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત : લેન્ડિંગ દરમિયાન લાગી આગ
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
Phir Aayi Hasseen Dillrubaનું ટ્રેલર રીલીઝ : તાપસી પન્નુ ટ્વીસ્ટ સાથે તબાહી મચાવશે
Entertainment
1 વર્ષ પહેલા
આખરે અજય દેવગણની ફિલ્મ “મૈદાન” ઓટીટી પર થઈ રિલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર