Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝ

​​​​​​ તેલંગાણા-આંધ્રમાં જળપ્રલય… જુનિયર NTR આવ્યો અસરગ્રસ્તોની વહારે, 1 કરોડનું આપ્યું દાન 

Tue, September 3 2024


આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદે ભયંકર વિનાશ વેર્યો છે. આવો વિનાશ તેમણે તેમની 50 વર્ષની રાજકીય કારકિર્દીમાં જોયો. છેલ્લા ત્રણ દિવસના વરસાદે ચક્રવાત  કરતાં વધુ નુકસાન કર્યું છે. ત્યારે આવી સ્થિતિમાં સાઉથના સુપર સ્ટાર લોકોની વહારે આવ્યા છે.

દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆરએ આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ દિવસોમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે અને લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. તે જ સમયે, બંને રાજ્યોની સરકારો રાહત કાર્યમાં લાગેલી છે. હવે સાઉથ સુપરસ્ટાર જુનિયર NTR એ લોકોની મદદ માટે આવ્યા છે. અગાઉ, કલ્કી 2898 એડીના નિર્માતાઓએ પૂર પ્રભાવિત લોકોની મદદ માટે આંધ્ર પ્રદેશ સરકારને મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…

— Jr NTR (@tarak9999) September 3, 2024

તમને જણાવી દઈએ કે, ટોલીવુડ સ્ટાર જુનિયર NTR એ લોકોની મદદ માટે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકારને 50 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બંને રાજ્યો ભારે વરસાદને કારણે પૂરમાં ભરાઈ ગયા છે. વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે. લોકો તેમના કામ પર જઈ શકતા નથી અને વિજયવાડામાં અડધા ઘરો પાણીમાં ડૂબી ગયા છે અને લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.

જુનિયર NTR એ આજે ​​3જી સપ્ટેમ્બરની સવારે તેના X હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે. આમાં અભિનેતાએ લખ્યું છે કે, ‘આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે હું ખૂબ જ દુઃખી છું, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધું જલ્દી ઉકેલાઈ જાય, આવી સ્થિતિમાં આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકાર રાહત અને બચાવ કાર્ય કરે. લોકો તેમના જીવનને પાછું લાવવા માટે 50-50 લાખ રૂપિયાનું દાન કરું છું.

તમને જણાવી દઈએ કે, અગાઉ પ્રભાસ સ્ટારર મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ કલ્કી 2898 એડીના નિર્માતાઓએ આંધ્ર પ્રદેશ સરકારને 25 લાખ રૂપિયાની સહાયની રકમ આપવાની જાહેરાત કરી હતી.

Share Article

Other Articles

Previous

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી કાયદો રજૂ, દોષિત ઠરે તો ફાંસી અથવા આજીવન કેદની જોગવાઈ

Next

સુરતમાં ACBની કાર્યવાહી : 10 લાખની લાંચ મુદ્દે AAP ના કોર્પોરેટરની ધરપકડ, એક ફરાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
8 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
9 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
9 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
9 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

રાજકોટ માર્કેટ યાર્ડની ચુંટણીમાં ચેરમેન પદે જયેશ બોઘરા રિપીટ
રાજકોટ
12 મહિના પહેલા
મોટી ટાંકી ચોકથી સ્વામી વિવેકાનંદ પુતળા સુધીના રસ્તે ફૂટપાથ નામશેષ !
રાજકોટ
1 વર્ષ પહેલા
3 વર્ષમાં એન્જિનિયરિંગમાં સૌથી ઓછું રજિસ્ટ્રેશન, જાણો શા માટે ઘટી રહી છે વિદ્યાર્થીઓની સંખ્યા
ગુજરાત
4 સપ્તાહs પહેલા
બાંગ્લાદેશમાં હિન્દુઑ પરના હુમલા અંગે લોકસભામાં વિદેશમંત્રીએ શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર