મફત અનાજ યોજનાનો ગેરકાયદે લાભ લેતા 1.17 કરોડ લોકોના નામનું લિસ્ટ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને મોકલ્યું, આ બધાના નામ રાશન કાર્ડમાંથી કપાશે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
પ્રેમ કરવો કોઈ અપરાધ નથી, યુવાનોને એકલા છોડી દો, સુપ્રીમ કોર્ટમાં પોકસો એક્ટના દુરુપયોગ અંગેની અરજી પર સુનાવણી થઈ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
મેંદરડામા આભ ફાટ્યું, 4 કલાકમાં 10 ઈંચ વરસાદ : વંથલીમા 5.5 ઈંચ, કેશોદ અને મહુવામાં પોણા પાંચ પાંચ ઈંચ : 10 વાગ્યા સુધીમાં 90 તાલુકામાં વરસાદ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તમાચો મારનાર રાજકોટના યુવક રાજેશ સાકરીયાના પરિવારજન જેલમાં બંધ છે, તેને છોડાવવાની અરજી લઈને ગયો હતો બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
યુદ્ધ રોકવા માટે અમે પુતિન સાથે વાતચીત કરવા માટે તૈયાર, ટ્રમ્પ સાથેની બેઠક બાદ બોલ્યા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
ટ્રમ્પે કહ્યું, હવે પુતિન અને ઝેલેન્સકી સામસામે બેસીને મંત્રણા કરશે, ત્રિપક્ષીય બેઠક યોજાશે, યુદ્ધ વિરામ અંગે કોઈ નિર્ણય થયો નથી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
મુંબઈમાં મેઘતાંડવ યથાવત, આજે પણ સ્કૂલ- કોલેજો બંધ, જનજીવન થંભી ગયું, અનેક રસ્તા બંધ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
ચીન ભારતની ફર્ટિલાઇઝર અને રેર અર્થ મિનરલની જરૂરિયાત પૂરી કરશે, વિદેશ મંત્રી જયશંકર સાથેની બેઠકમાં ચીનના વિદેશ મંત્રીની ખાતરી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
સંપત્તિની ઘોષણા ન થઈ હોય તો દરેક કેસમાં ચૂંટણી રદ થઈ શકે નહીં, સુપ્રીમ કોર્ટનું ફરમાન, તેલંગાણાના વિજયી ઉમેદવાર સામેની અરજી અદાલતે ફગાવી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
વ્હાઇટ હાઉસમાં બેઠક પહેલા જ ટ્રમ્પનો ઝેલેન્સકીને તીખો સંદેશ, યુક્રેને રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવું જ પડશે, નાટોની સદસ્યતા કે ક્રિમીયા એમને નહીં મળે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
વર્લ્ડકપ પહેલાં ઈંગ્લેન્ડને ઝટકો: સ્ટાર બેટર એલેક્સ હેલ્સનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા 3 વર્ષ પહેલા