રાજકોટ : જામનગર રોડ પર નાગેશ્વર જૈન મંદિર પાસે તીર્થ બિલ્ડિંગમાં લાલજીભાઈ પઢિયાર નામના શખશે પત્ની તૃષાબેનને ગોળી મારી પોતે પણ કર્યો આપઘાત બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલો બ્લાસ્ટ એ માત્ર એક દુર્ઘટના: કોઈ આતંકી ઘટના નહીં હોવાની ડીજીપી નલિન પ્રભાતની ચોખવટ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
બિહારના પરિણામો પછી પરાજયના કારણો શોધવા ખડગેના નિવાસ્થાને કોંગ્રેસની મોટી બેઠક : રાહુલ ગાંધી, વેણુગોપાલ, અજય માકન સહિતનાની હાજરી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ એરપોર્ટમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા પ્રીતેશ સુરેશભાઈ ભુવા નામના 30 વર્ષીય યુવકનો આપઘાત બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
દિલ્હી બ્લાસ્ટના આત્મઘાતી ડોક્ટર ઉમરનું પુલવામા ખાતે આવેલું મકાન ઉડાડી દેવાયું, સુરક્ષા દળોની કાર્યવાહી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
જમ્મુ કાશ્મીરની નગરોટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવયાની રાણાનો વિજય બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
બિહારમાં NDAની ડબલ સેન્ચ્યુરી: 201 બેઠકો પર આગળ, મહાગઠબંધન 36, અન્ય 6 બેઠકો પર આગળ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
દિલ્હીમાં કાર બ્લાસ્ટ ઉમરે જ કર્યો હતો, તેની માતા સાથે ડીએનએ મેચ થયા, ઉમરના દાંત અને હાડકા મળ્યા બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ફરી બકવાસ શરૂ કર્યો, ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
જેપી ઇન્ફ્રાટેક લિમિટેડના એમડી મનોજ ગૌડની મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કરી ધરપકડ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
વર્લ્ડકપ પહેલાં ઈંગ્લેન્ડને ઝટકો: સ્ટાર બેટર એલેક્સ હેલ્સનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા 3 વર્ષ પહેલા