લોકસભામાં જી રામ-જી બિલ પસાર, ગૃહમાં બિલની કોપી ફાડવામાં આવી, વિપક્ષનો ભારે હંગામો બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
લોકસભામાં આજે પ્રદૂષણ પર થશે ચર્ચા, કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી ચર્ચાની શરૂઆત કરશે, સાંજે મંત્રી ભુપેન્દ્ર યાદવ જવાબ આપશે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
એક વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો નહિતર બૉમ્બથી ઉડાવી દેશું, વડોદરા કલેક્ટર કચેરીને ઈ મેલથી મળી ધમકી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
2011 થી 2024 સુધી 20 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, લોકસભામાં વિદેશી બાબતોના રાજ્યમંત્રીએ આપી માહિતી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
પૂંછમાં LOC પાસેથી પાકિસ્તાની મહિલા શહેનાઝ અખ્તર ઝડપાઈ, આતંકી સંગઠન જૈશની મહિલા બ્રિગેડ સાથે લીંક હોવાની શંકા બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
મુખ્યમંત્રી નીતિશકુમારે હિજાબ મોઢા પરથી ખેંચી લીધા બાદ ડોક્ટર નુસરત પરવીને બિહાર છોડી દીધું બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં બે કેદી જૂથ વચ્ચે હિંસક ઝડપ, 250 કેદીઓએ પોલીસ પર હુમલો કર્યો, એસપીનું માથું ફોડી નાખ્યું બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
વડાપ્રધાન મોદીને ઇથીયોપિયાના સર્વોચ્ચ સન્માન ગ્રેટ ઓનર નિશાનથી વિભૂષિત કરાયા બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
વેનેઝુએલા આતંકી છે, હવે યુદ્ધ માટે તૈયાર રહે, ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
વર્લ્ડકપ પહેલાં ઈંગ્લેન્ડને ઝટકો: સ્ટાર બેટર એલેક્સ હેલ્સનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા 3 વર્ષ પહેલા