ગુજરાત વિધાનસભામાં ૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ : ૧૦ નવી જાહેરાતો બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
સુરત : સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં બ્લાસ્ટ થતાં ક્લાસરૂમમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં ; વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
સરકારી કર્મચારીઓની હાજરીને લઈ ગુજરાત સરકારનો નિર્ણય : સવારે 10 :40 સુધી ઓફિસે પહોંચવાનું રહેશે અને ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાએ શપથ લીધા, પીએમ મોદી અને ટોચના NDA નેતાઓ શપથગ્રહણ સમારોહમાં હાજર બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ : માલધારી ફાટકે રેલવે ટ્રેક પર હેન્ડ્સ ફ્રી ભરાવી ચાલતા ૧૨ વર્ષીય બાબુહરીન્દ્રને બચાવવા જતી વેળાએ બનેવી અંગુ સોનકર ( ઉ.વ.૨૮) પણ ટ્રેનની અડફેટ આવી જતા બંનેનું કમકમાટીભર્યુ મોત બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
અમેરિકાથી બહાર કરાયેલા વિભિન્ન દેશના 98 લોકોએ સ્વદેશ જવાનો ઇનકાર કરતા પનામાએ શિબિરમાં મોકલી દીધા બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ભાજપના રેખા ગુપ્તા, એમની સાથે 6 મંત્રીઓ પણ શપથ લઇ શકે છે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
વધુ એક ગુજરાતીનું કેનેડામાં શંકાસ્પદ મોત : નવસારીના આધેડનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી : 3 લોકો કાટમાળ નીચે દટાયાં, એક મહિલાનું મોત, રેસ્ક્યુ ઓપરેશન જારી બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
વર્લ્ડકપ પહેલાં ઈંગ્લેન્ડને ઝટકો: સ્ટાર બેટર એલેક્સ હેલ્સનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા 3 વર્ષ પહેલા