રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત : મૃતકોની ઓળખ મળી
મૃતકોની ઓળખ મળી : સંગીતાબેન બહાદુર નેપાલી ઉમર 40 તથા રાજકોટ મહાપાલિકાના ઓડિટ વિભાગના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા ઉંમર 35 , રાજકોટ મહાપાલિકા દ્વારા મૃતકોને 15 લાખ અને ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય જાહેર કરાઈ