મોંઘવારીમાં જનતા પર વધુ એક પ્રહાર, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો વધારો
મોંઘવારીમાં જનતા પર વધુ એક પ્રહાર, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો વધારો, ઉજ્જવલા યોજનાવાળું સિલિન્ડર પણ મોંઘુ, આવતીકાલથી નવા ભાવ લાગુ થશે, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીની જાહેરાત