બેંગ્લુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું કમબેક: વિરાટ કોહલીના 70 રન બાદ સરફરાઝ ખાને ઝૂડ્યા 150 રન
બેંગ્લુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનું કમબેક: વિરાટ કોહલીના 70 રન બાદ સરફરાઝ ખાને ઝૂડ્યા 150 રન, ઋષભ પંત બન્યો નવર્સ નાઈન્ટીનો શિકાર, 99 રને આઉટ: ભારતે પાંચ વિકેટે બનાવ્યા 433 રન