ધો.10નું પરિણામ થયું જાહેર
સૌથી વધુ પરિણામ 89.29%સાથે બનાસકાંઠા જિલ્લો મોખરે
કાંસા અને ભાવનગરનું ભોળાદ કેન્દ્ર 99.11% સાથે કેન્દ્ર સૌથી આગળ
8.92 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા,6,20,532 વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ